કોઈને તમારા દિલની નથી પડી
કોઈને તમારા
દિલની નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઇને
વાત કરે છે !!
koine tamara
dil ni nathi padi saheb,
badha rup ane paisa joine
vat kare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે તારા જુના મેસેજ વાંચ્યા,
આજે તારા
જુના મેસેજ વાંચ્યા,
આંખો છલકાઈ ગઈ તારી
ખોટી વાતો વાંચીને !!
aaje tara
juna message vanchya,
aankho chalakai gai tari
khoti vato vanchine !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એવું નથી કે હવે તમે
એવું નથી કે હવે
તમે મને ગમતા નથી,
પણ હું તમને ફરી ચાહી શકું
એવી મારામાં ક્ષમતા નથી !!
evu nathi ke have
tame mane gamata nathi,
pan hu tamane fari chahi shaku
evi marama kshamata nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વાત ના કરવી અને વાત
વાત ના કરવી અને વાત
કરવાની ઈચ્છા જ ના થવી,
આ બે વાક્યમાં કેટલો બધો
તફાવત છે !!
vat na karavi ane vat
karavani ichchha j na thavi,
aa be vaky ma ketalo badho
tafavat chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જયારે પસાર થયો છુ પ્રેમની
જયારે પસાર થયો છુ
પ્રેમની ગલીયો માંથી,
નફરત થઈ ગઈ છે
મોહબ્બતના નામ થી !!
jayare pasar thayo chhu
prem ni galiyo manthi,
nafarat thai gai chhe
mohabbat na nam thi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ એક અમીર બાપની પરી
એ એક
અમીર બાપની પરી છે,
અને હું એક ગરીબ
માંનું સપનું !!
e ek
amir bap ni pari chhe,
ane hu ek garib
ma nu sapanu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માન્યું હજારો ભૂલો હશે મારી,
માન્યું હજારો
ભૂલો હશે મારી,
પણ સામે મારો પ્રેમ પણ
એટલો જ સાચો હતો !!
manyu hajaro
bhulo hashe mari,
pan same maro prem pan
etalo j sacho hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અફસોસ એ છોડીને ગયા એનો
અફસોસ એ
છોડીને ગયા એનો નથી,
અફસોસ એમને ઓળખવામાં
ભૂલ કરી એનો છે !!
afasos e
chhodine gaya eno nathi,
afasos emane olakhavama
bhul kari eno chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
રોજ પ્રાર્થનાઓમાં હું એને માંગ્યા
રોજ પ્રાર્થનાઓમાં
હું એને માંગ્યા કરતો,
અને એ રોજ મને એની
યાદોમાંથી દુર કરવામાં
વ્યસ્ત રહેતી !!
roj prarthanaoma
hu ene mangya karato,
ane e roj mane eni
yadomanthi dur karavama
vyast raheti !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ઝગડો થવા પર આપણે તો
ઝગડો થવા પર આપણે
તો ગુસ્સે થઇ જઈએ છીએ,
પણ આ દિલ છે જેને એમના
વગર ફાવતું જ નથી !!
zagado thava par aapane
to gusse thai jaie chhie,
pan aa dil chhe jene emana
vagar favatu j nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
