
વાત સાથે ચાલવાની હતી, પણ
વાત સાથે
ચાલવાની હતી,
પણ તમે તો આગળ
નીકળી ગયા !!
vat sathe
chalavani hati,
pan tame to agal
nikali gaya !!
Bewafa Shayari Gujarati
2 years ago
મેં તારા સિવાય કંઈ જ
મેં તારા સિવાય
કંઈ જ ના વિચાર્યું,
ને તે મારું કંઈ જ
ના વિચાર્યું !!
me tara
sivay kai j na vicharyu,
ne te maru kai j
na vicharyu !!
Bewafa Shayari Gujarati
2 years ago
પ્રેમ જ નહોતો તને મારાથી,
પ્રેમ જ
નહોતો તને મારાથી,
તો શું કામ લાખો સપના
બતાવ્યા મને ?
prem j
nahoto tane marathi,
to shun kam lakho sapana
batavya mane?
Bewafa Shayari Gujarati
2 years ago
મારા માટે મારી જાન હતી
મારા માટે
મારી જાન હતી તું,
અને તારા માટે હું
એક TimePass !!
mara mate
mari jan hati tu,
ane tara mate hu
ek timepass !!
Bewafa Shayari Gujarati
2 years ago
આજે પણ ઝઘડી લઉં છું
આજે પણ ઝઘડી
લઉં છું એ લોકો સાથે,
જે મારી સામે તને
બેવફા કહે છે !!
aje pan zaghadi
lau chhu e loko sathe,
je mari same tane
bevafa kahe chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો
એક વીતેલો
પ્રસંગ પાછો ઊજવવો છે મારે,
જેમા બેવફા હું હોય અને વફાદાર
તને બનાવવો છે !!
ek vitelo
prasang pachho ujavavo chhe mare,
jema bevafa hu hoy ane vafadar
tane banavavo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
હવે પ્રેમ પર ભરોસો નથી
હવે પ્રેમ
પર ભરોસો નથી રહ્યો,
અને હા તું જ એનું
કારણ છો !!
have prem
par bharoso nathi rahyo,
ane ha tu j enu
karan chho !!
Bewafa Shayari Gujarati
2 years ago
તમને મળીને એક અનુભવ થયો,
તમને મળીને
એક અનુભવ થયો,
ખોટું બોલવા વાળા લોકો
પણ ગજબના હોય છે !!
tamane maline
ek anubhav thayo,
khotu bolava vala loko
pan gajabana hoy chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
મારા પ્રેમ ઉપર બહુ ઘમંડ
મારા પ્રેમ ઉપર
બહુ ઘમંડ હતો મને,
એમણે દિલ તોડીને સાબિત
કરી દીધું વહેમ હતો મને !!
mara prem upar
bahu ghamand hato mane,
emane dil todine sabit
kari didhu vahem hato mane !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ રૂપથી ઘણા અમીર હતા
એ રૂપથી ઘણા
અમીર હતા સાહેબ,
બસ દિલના સાવ
ગરીબ નીકળ્યા !!
e rupathi ghana
amir hata saheb,
bas dilan sav
garib nikalya !!
Bewafa Shayari Gujarati
2 years ago