

એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો
એક વીતેલો
પ્રસંગ પાછો ઊજવવો છે મારે,
જેમા બેવફા હું હોય અને વફાદાર
તને બનાવવો છે !!
ek vitelo
prasang pachho ujavavo chhe mare,
jema bevafa hu hoy ane vafadar
tane banavavo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago