
Propose પણ એનું હતું અને
Propose પણ એનું હતું
અને Breakup પણ એણે કર્યું,
અમે તો એક Joker હતા એણે
કીધું એમ નાચ્યા કર્યા !!
propose pan enu hatu
ane breakup pan ene karyu,
ame to ek joker hat ene
kidhu em nacya karya !!
Bewafa Shayari Gujarati
2 years ago
હું જોતો રહ્યો અને એ,
હું જોતો
રહ્યો અને એ,
બીજા સાથે ખુશીથી
જતી રહી !!
😭😭😭😭😭
hu joto
rahyo ane e,
bija sathe khushithi
jati rahi !!
😭😭😭😭😭
Bewafa Shayari Gujarati
2 years ago
લાખોમાં એક પસંદ કરી હતી
લાખોમાં એક પસંદ
કરી હતી મેં તને મારા માટે,
લાખોમાં એકલો છોડી ગઈ
તું મને બીજા માટે !!
lakhom ek pasand
kari hati me tane mara mate,
lakhoma ekalo chhodi gai
tu mane bija mate !!
Bewafa Shayari Gujarati
2 years ago
ગરીબ હતી બિચારી, કંઈ નહોતું
ગરીબ હતી બિચારી,
કંઈ નહોતું દેવા માટે તો
દગો આપી દીધો મને !!
garib hati bichari,
kai nahotu deva mate to
dago api didho mane !!
Bewafa Shayari Gujarati
2 years ago
એણે કહ્યું એક તું જ
એણે કહ્યું એક તું
જ છે જે મને સમજી શકે છે,
એનો મતલબ એમ કે મારી
પહેલા પણ ઘણા હતા !!
ene kahyu ek tu
j chhe je mane samaji shake chhe,
eno matalab em ke mari
pahela pan ghana hata !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ ઉપયોગ કરતા ગયા, અને
એ ઉપયોગ કરતા ગયા,
અને અમે વપરાતા ગયા !!
e upayog karat gaya,
ane ame vaparata gaya !!
Bewafa Shayari Gujarati
2 years ago
મારી સાથે રેતનો મહેલ બનાવી,
મારી સાથે
રેતનો મહેલ બનાવી,
ના જાણે કેમ એણે વરસાદને
બાતમી આપી દીધી !!
mari sathe
retano mahel banavi,
na jane kem ene varasadane
batami api didhi !!
Bewafa Shayari Gujarati
2 years ago
આજકાલ લોકો પ્રેમ કરતા, ટાઈમપાસ
આજકાલ લોકો પ્રેમ કરતા,
ટાઈમપાસ વધારે કરે છે !!
ajakal loko prem karata,
taimapas vadhare kare chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
હું એમને દિલથી પ્રેમ કરતો
હું એમને દિલથી
પ્રેમ કરતો રહી ગયો,
પણ એને શરીરથી પ્રેમ
કરવાવાળો લઇ ગયો !!
hu emane dilathi
prem karato rahi gayo,
pan ene sharirathi prem
karavavalo lai gayo !!
Bewafa Shayari Gujarati
2 years ago
હવે તો પ્રેમ પણ નોકરી
હવે તો પ્રેમ પણ
નોકરી જેવો થઇ ગયો છે,
સારી ઓફર મળતા જ લોકો
બીજાના થઇ જાય છે !!
have to prem pan
nokari jevo thai gayo chhe,
sari ofar malata j loko
bijana thai jay chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago