
એક સમયે જે કહ્યા કરતી
એક સમયે જે
કહ્યા કરતી કે તારા
વગર હું મરી જઈશ,
આજે એને ત્રીજો
છોકરો આવ્યો !!
ek samaye je
kahya karati ke tara
vagar hu mari jaish,
aaje ene trijo
chhokaro avyo !!
Bewafa Shayari Gujarati
2 years ago
એના દિલમાં બસ એક હું
એના દિલમાં
બસ એક હું જ છું,
આ વહેમના લીધે જ
આજે હું બહુ દુઃખી છું !!
ena dil ma
bas ek hu j chhu,
aa vahem na lidhe j
aaje hu bahu dukhi chhu !!
Bewafa Shayari Gujarati
2 years ago
તું પણ પતંગ જેવી નીકળી,
તું પણ પતંગ
જેવી નીકળી,
જેણે લુંટી એની
થઇ ગઈ !!
tu pan patang
jevi nikali,
jene lunti eni
thai gai !!
Bewafa Shayari Gujarati
2 years ago
જરૂરી નથી કે એનું મન
જરૂરી નથી કે
એનું મન ભરાઈ ગયું હોય,
હોઈ શકે કદાચ એને કોઈ
બીજું મળી ગયું હોય !!
jaruri nathi ke
enu man bharai gayu hoy,
hoi shake kadach ene koi
biju mali gayu hoy !!
Bewafa Shayari Gujarati
2 years ago
આમ અચાનક કઈ રીતે ભૂલી
આમ અચાનક
કઈ રીતે ભૂલી ગઈ મને ?
સાચો પ્રેમ તો હું પણ
હતો ને તારો ?
aam achanak
kai rite bhuli gai mane?
sacho prem to hu pan
hato ne taro?
Bewafa Shayari Gujarati
2 years ago
બહુ ખ્યાલ રાખે છે એ
બહુ ખ્યાલ રાખે છે
એ પોતાના દિલનો,
અહીં ના લાગે તો એ
ક્યાંક બીજે લગાવી દે છે !!
bahu khyal rakhe chhe
e potana dil no,
ahi na lage to e
kyank bije lagavi de chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
પ્રેમના નામે જે બેવફાઈ કરી
પ્રેમના નામે
જે બેવફાઈ કરી છે ને,
એ તને આજે નહીં તો કાલે
બહુ જ ભારે પડશે એ
યાદ રાખજે !!
prem na name
je bevafai kari chhe ne,
e tane aaje nahi to kale
bahu j bhare padashe e
yad rakhaje !!
Bewafa Shayari Gujarati
2 years ago
એ એકલી ન હતી જે
એ એકલી ન હતી
જે મને પ્રેમ કરતી હતી,
પણ હા એ એકલી હતી
જેને હું પ્રેમ કરતો હતો !!
e ekali na hati
je mane prem karati hati,
pan ha e ekali hati
jene hu prem karato hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
તને જોવાની ચાહત પણ મરી
તને જોવાની
ચાહત પણ મરી ગઈ,
જયારે ખબર પડી કે તારા
દિલમાં કોઈ બીજું છે !!
tane jovani
chahat pan mari gai,
jayare khabar padi ke tara
dil ma koi biju chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
બસ આજ પછી તને યાદ
બસ આજ પછી
તને યાદ નહીં કરું,
કેમ કે તે મારો
વિશ્વાસ તોડ્યો છે !!
bas aaj pachhi
tane yad nahi karu,
kem ke te maro
vishvas todyo chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago