
મળે જો પ્રેમમાં ધોખો, તો
મળે જો
પ્રેમમાં ધોખો,
તો ના આપતા બીજો મોકો !!
male jo
prem ma dhokho,
to na aapata bijo moko !!
Bewafa Shayari Gujarati
2 years ago
મારી સમજથી તમે અલગ નીકળ્યા,
મારી સમજથી
તમે અલગ નીકળ્યા,
તમે ખાલી બેવફા નઈ પણ
બહુંજ મોટા બેવફા નીકળ્યા !!
mari samaj thi
tame alag nikalya,
tame khali bevafa nai pan
bahunj mota bevafa nikalya !!
Bewafa Shayari Gujarati
2 years ago
વૈશાખની બપોરે મેં રમ્યો એની
વૈશાખની બપોરે મેં
રમ્યો એની નજરનો સટ્ટો,
હારી ગયા આજે અમે બેવફા
નીકળ્યો એનો દુપટ્ટો !!
vaishakh ni bapore me
ramyo eni najar no satto,
hari gaya aaje ame bevafa
nikalyo eno dupatto !!
Bewafa Shayari Gujarati
2 years ago
નથી જરૂર મને તારા ખોટા
નથી જરૂર મને
તારા ખોટા પ્રેમની,
નફરત પણ ચાલશે
બસ સાચી કર !!
nathi jarur mane
tar khota prem ni,
nafarat pan chalashe
bas sachi kar !!
Bewafa Shayari Gujarati
2 years ago
પ્રેમ જ ના હતો જો
પ્રેમ જ ના હતો
જો મારી સાથે,
તો લાખો સપના શું
કામ બતાવ્યા મને !!
prem j na hato
jo mari sathe,
to lakho sapana shu
kam batavya mane !!
Bewafa Shayari Gujarati
2 years ago
જવા દો સાહેબ, એ તો
જવા દો સાહેબ,
એ તો Busy થઇ ગઈ
કોઈ બીજા જોડે !!
java do saheb,
e to busy thai gai
koi bija jode !!
Bewafa Shayari Gujarati
2 years ago
ભલેને મારી મોહબ્બત અધુરી રહી
ભલેને મારી
મોહબ્બત અધુરી રહી ગઈ,
પણ એનો ટાઇમપાસ તો
પૂરો થઈ ગયો !!
bhalene mari
mohabbat adhuri rahi gai,
pan eno timepass to
puro thai gayo !!
Bewafa Shayari Gujarati
2 years ago
સલામ છે તારી એ મજબુરીને,
સલામ છે
તારી એ મજબુરીને,
જેણે મારા સાચા પ્રેમને
હરાવી દીધો !!
salam chhe
tari e majaburine,
jene mara sacha prem ne
haravi didho !!
Bewafa Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એકવાર તો તારું દિલ
જિંદગીમાં એકવાર તો
તારું દિલ પણ તૂટવું જોઈએ,
તને પણ ખબર પડે કે ટાઈમપાસ
કરવામાં કેવી મજા આવે !!
jindagima ekavar to
taru dil pan tutavu joie,
tane pan khabar pade ke timepss
karavama kevi maja aave !!
Bewafa Shayari Gujarati
2 years ago
દગા સિવાય બીજું કશું ના
દગા સિવાય બીજું
કશું ના આપી શકે તું,
કેમ કે તારી ઔકાત
જ એટલી છે !!
daga sivay biju
kashun na aapi shake tu,
kem ke tari aukat
j etali chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago