વૈશાખની બપોરે મેં રમ્યો એની
વૈશાખની બપોરે મેં
રમ્યો એની નજરનો સટ્ટો,
હારી ગયા આજે અમે બેવફા
નીકળ્યો એનો દુપટ્ટો !!
vaishakh ni bapore me
ramyo eni najar no satto,
hari gaya aaje ame bevafa
nikalyo eno dupatto !!
Bewafa Shayari Gujarati
2 years ago