Teen Patti Master Download
બે દિવસ એકલા છોડી દો

બે દિવસ
એકલા છોડી દો એમને,
કસમથી એ નવા શોધી લેશે
તમને છોડીને !!

be divas
ekala chhodi do emane,
kasam thi e nava shodhi leshe
tamane chhodine !!

પ્રેમની તો ખબર નહીં, પણ

પ્રેમની તો ખબર નહીં,
પણ આજકાલ લોકો "Time pass"
પુરા દિલથી કરે છે !!

premani to khabar nahi,
pan aajakal loko"time pass"
pura dil thi kare chhe !!

મૌસમ નું નામ આપું કે

મૌસમ નું નામ
આપું કે પછી તમારું,
કોઇ પૂછી બેઠું છે કે
“બદલાઇ જવું ” એટલે શું..?

mausam nu nam
aapu ke pachhi tamaru,
koi puchhi bethu chhe ke
“badalai javu” etale shu..?

ભલે એ પરાયા થઇ ગયા,

ભલે એ પરાયા થઇ ગયા,
પણ અમે તો પોતાના માનીને
પ્રેમ કર્યો હતો !!

bhale e paraya thai gaya,
pan ame to potana manine
prem karyo hato !!

તકલીફ એ છે, કે એમના

તકલીફ એ છે,
કે એમના થોડાક સમયને
અમે પ્રેમ સમજી બેઠા !!

takalif e chhe,
ke emana thodak samay ne
ame prem samaji betha !!

ગુમાવ્યાનું દુઃખ નથી લાગતું, પણ

ગુમાવ્યાનું
દુઃખ નથી લાગતું,
પણ હા છેતરાયાનું
દુઃખ આજે પણ છે !!

gumavyanu
dukh nathi lagatu,
pan ha chhetarayanu
dukh aaje pan chhe !!

દિલ પણ કેવું નાસમજ છે,

દિલ પણ કેવું નાસમજ છે,
બેવફાને પ્રેમ કરે છે અને
વફાદાર લોકોને નફરત !!

dil pan kevu nasamaj chhe,
bevafane prem kare chhe ane
vafadar lokone nafarat !!

મજબુરીઓએ જો મજબુર ના કર્યો

મજબુરીઓએ જો
મજબુર ના કર્યો હોત,
તો આજે કદાચ હું આમ બેવફા
બેવફા ના કહેવાયો હોત !!

majaburioe jo
majabur na karyo hot,
to aaje kadach hu aam bevafa
bevafa na kahevayo hot !!

આજે પણ મેં તારા ભાગનો

આજે પણ
મેં તારા ભાગનો સમય
કોઈને નથી આપ્યો,
અને તે મારા ભાગનો પ્રેમ
બીજાને આપી દીધો !!

aaje pan
me tara bhag no samay
koine nathi aapyo,
ane te mara bhag no prem
bijane aapi didho !!

તું ભલે લાખ સુંદર હોય,

તું ભલે
લાખ સુંદર હોય,
પણ દિલમાં રાખવા
લાયક નથી !!

tu bhale
lakh sundar hoy,
pan dil ma rakhava
layak nathi !!

search

About

Bewafa Shayari Gujarati

We have 391 + Bewafa Shayari Gujarati with image. You can browse our bewafa status gujarati collection and can enjoy latest gujarati shayari bewafa, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Prem Dago Shayari image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.