તારી કાબિલિયત તારી પાસે રાખ,
તારી કાબિલિયત
તારી પાસે રાખ,
અને અમને રિસ્પેક્ટ
આપવાનું રાખ !!
tari kabiliyat
tari pase rakh,
ane amane respect
aapavanu rakh !!
Attitude Shayari Gujarati
3 years ago
હું માત્ર એવા લોકો માટે
હું માત્ર એવા લોકો
માટે જ Free છું,
જે મારા માટે હંમેશા
Free હોય છે !!
hu matr eva loko
mate j free chhu,
je mara mate hammesha
free hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
તું રિસાઈ જાય ત્યારે હું
તું રિસાઈ જાય
ત્યારે હું હારી જાવ છું,
બાકી હેસિયત તો
દુનિયા જીતવાની રાખું છું !!
tu risai jay
tyare hu hari jav chhu,
baki hesiyat to
duniya jitavani rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મશહુર થઈને ઓળખ ઉભી કરવાનો
મશહુર થઈને
ઓળખ ઉભી કરવાનો
મને ક્યા શોખ છે,
મને તો મારા નજીકના લોકો
સારી રીતે ઓળખે
તોય ઘણું છે !!
mashahur thaine
olakh ubhi karavano
mane kya shokh chhe,
mane to mara najik na loko
sari rite olakhe
toy ghanu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હજુ તો ઘણા ભ્રમ તૂટશે,
હજુ તો
ઘણા ભ્રમ તૂટશે,
મારે હજુ વધારે ખરાબ
થવાનું બાકી છે !!
haju to
ghana bhram tutashe,
mare haju vadhare kharab
thavanu baki chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઓળખાણ આપવાની ક્યાંય જરૂર જ
ઓળખાણ આપવાની
ક્યાંય જરૂર જ નથી પડતી,
દોસ્ત દિલથી અને દુશ્મન
વટથી જ ઓળખી લે છે !!
olakhan aapavani
kyany jarur j nathi padati,
dost dil thi ane dusman
vat thi j olakhi le chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ખોવાઈ ગયો તો બહુ પસ્તાશો,
ખોવાઈ ગયો
તો બહુ પસ્તાશો,
મને તો પાછા આવવાની
આદત પણ નથી !!
khovai gayo
to bahu pastasho,
mane to pachha avavani
aadat pan nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
ચહેરા પર ના જશો સાહેબ,
ચહેરા પર
ના જશો સાહેબ,
કેમ કે જુનુંન હંમેશા
લોહીમાં હોય છે !!
chahera par
na jasho saheb,
kem ke junun hammesha
lohima hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ શું કહેશે એ તેલ
કોઈ શું કહેશે
એ તેલ લેવા ગયું,
હું તો એ જ કરીશ
જે મારા દિલને ગમશે !!
koi shu kaheshe
e tel leva gayu,
hu to e j karish
je mara dil ne gamashe !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ હાથ જાણીતા ના હોવા
બસ હાથ જાણીતા
ના હોવા જોઈએ,
પીઠમાં ખંજર હશે તો
ચાલશે સાહેબ !!
bas hath janita
na hova joie,
pith ma khanjar hashe to
chalashe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
