Shala Rojmel
અમે મોત થી ડરતા નથી

અમે મોત થી ડરતા નથી ને,
વટ વગર ફરતા નથી !!
😎😎😎😎😎😎😎

ame mot thi darata nathi ne,
vat vagar farata nathi !!
😎😎😎😎😎😎😎

જો તમને મારી સાથે વાંધો

જો તમને મારી સાથે
વાંધો છે તો મને વાત કરો,
મારી પંચાત બીજાને કરવાની
કોઈ જરૂર નથી !!

jo tamane mari sathe
vandho chhe to mane vat karo,
mari panchat bijane karavani
koi jarur nathi !!

શક્ય જ નથી કે હું

શક્ય જ નથી કે હું દરેકની
નજરોમાં નિર્દોષ દેખાઉં,
પ્રયત્ન મારો એ છે કે હું મારી
નજરમાં સાફ દેખાઉં !!

saky j nathi ke hu darek ni
najaroma nirdosh dekhau,
prayatn maro e chhe ke hu mari
najar ma saf dekhau !!

મંઝીલે પહોંચવું હોત તો હું

મંઝીલે પહોંચવું હોત તો
હું તારાથી વહેલા પહોંચી જાત,
પણ કોઈનો હાથ છોડીને આગળ વધવું
એ મારા સ્વભાવમાં નથી !!

manzile pahonchavu hot to
hu tarathi vahela pahonchi jat,
pan koino hath chhodine aagal vadhavu
e mara svabhav ma nathi !!

જવાબ દેતા તો અમને પણ

જવાબ દેતા તો
અમને પણ આવડે છે,
પણ કીચડમાં પથ્થર
કોણ મારે !!

javab deta to
amane pan aavade chhe,
pan kichad ma paththar
kon mare !!

સામી છાતીએ ઘા ખાવા મંજુર

સામી છાતીએ
ઘા ખાવા મંજુર છે,
પણ પીઠ પાછળ એક
ખરોચ પણ નહીં !!

sami chhatie
gha khava manjur chhe,
pan pith pachhal ek
kharoch pan nahi !!

બેટા દિલ ખોલીને બુરાઈ કર

બેટા દિલ ખોલીને
બુરાઈ કર મારી,
કેમ કે બરબાદી કરવાની
ઔકાત નથી તારી !!

beta dil kholine
burai kar mari,
kem ke barabadi karavani
aukat nathi tari !!

સરળતાથી તૂટી જઈએ એ માણસ

સરળતાથી તૂટી જઈએ
એ માણસ અમે નથી,
બધાને પસંદ આવીએ
અમે કંઈ ભગવાન નથી !!

saralatathi tuti jaie
e manas ame nathi,
badhane pasand aavie
ame kai bhagavan nathi !!

મારે તો સિંગલ જ રહેવું

મારે તો
સિંગલ જ રહેવું છે,
ખોટો લાગણીઓનો ત્રાસ
માથે લઈને ફરવાનું
આપણને નહીં પોષાય !!

mare to
single j rahevu chhe,
khoto laganiono tras
mathe laine faravanu
aapan ne nahi poshay !!

તમારામાં દુઃખ સહન કરવાની ત્રેવડ

તમારામાં દુઃખ સહન
કરવાની ત્રેવડ જ નથી,
એટલે બાયલાઓની જેમ
રોદડા રોતા ફરો છો !!

tamarama dukh sahan
karavani trevad j nathi,
etale bayalaoni jem
rodada rota faro chho !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.