Shala Rojmel
#Attitude ની શું વાત કરો

#Attitude ની શું વાત કરો છો,
અમે તો મચ્છર પણ #AK47 થી
ઉડાવીએ છીએ !!
🔫🔫🔫🔫🔫🔫🔫

#attitude ni shu vat karo chho,
ame to machchhar pan #ak47 thi
udavie chhie !!
🔫🔫🔫🔫🔫🔫🔫

નમતો હતો, નમું છું અને

નમતો હતો, નમું છું અને નમીશ
માત્ર સંબંધો સાચવવા માટે,
બાકી લાચાર ત્યારે પણ ન હતો
અને આજે પણ નથી !!

namato hato, namu chhu ane namish
matr sambandho sachavava mate,
baki lachar tyare pan na hato
ane aaje pan nathi !!

પ્રગતિ ના થાય તો કંઈ

પ્રગતિ ના થાય તો કંઈ નહીં,
પણ કોઈના ખોટા વખાણ તો
કરવાના થતા જ નથી સાહેબ !!

pragati na thay to kai nahi,
pan koina khota vakhan to
karavana thata j nathi saheb !!

Entry હંમેશા સાવજ જેવી હોવી

Entry હંમેશા
સાવજ જેવી હોવી જોઈએ,
અવાજ ઓછો ને ખૌફ વધારે
હોવો જોઈએ !!

entry hammesha
savaj jevi hovi joie,
avaj ochho ne khauf vadhare
hovo joie !!

એક જમાનો હતો જયારે મને

એક જમાનો હતો
જયારે મને ઇગ્નોર કર્યો હતો,
એક જમાનો આજે છે જયારે
હું બધાને ઇગ્નોર કરું છું !!

ek jamano hato
jayare mane ignore karyo hato,
ek jamano aaje chhe jayare
hu badhane ignore karu chhu !!

વળીને ફક્ત યાદો આવે છે,

વળીને ફક્ત
યાદો આવે છે,
સમય અને અમે
ક્યારેય નહીં !!

valine fakt
yado aave chhe,
samay ane ame
kyarey nahi !!

ભૂલ્યા કંઈ નથી સાહેબ, બસ

ભૂલ્યા કંઈ નથી સાહેબ,
બસ સમયની રાહમાં
બેઠા છીએ !!

bhulya kai nathi saheb,
bas samay ni rah ma
betha chhie !!

જેવો પ્રશ્ન એવો જવાબ આપું

જેવો પ્રશ્ન
એવો જવાબ આપું છું,
ઘમંડ નહીં સાહેબ બસ
સેલ્ફ રીસ્પેક્ટ રાખું છું !!

jevo prasn
evo javab aapu chhu,
ghamand nahi saheb bas
self respect rakhu chhu !!

પોતાનો હોય એને જ વટ

પોતાનો હોય
એને જ વટ કહેવાય,
બાકી બીજાની તો
ઝેરોક્ષ કહેવાય !!

potano hoy
ene j vat kahevay,
baki bijani to
zerox kahevay !!

અમારી મુસ્કાન પર તો નફરત

અમારી મુસ્કાન પર તો
નફરત કરવાવાળા પણ ફિદા છે,
તો પછી તમે જ વિચારી લો કે પ્રેમ
કરવાવાળાની હાલત શું હશે !!

amari muskan par to
nafarat karavavala pan fida chhe,
to pachhi tame j vichari lo ke prem
karavavalani halat shu hashe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.