દુનિયા પ્રેમથી નહીં, દાદાગીરીથી ચાલે
દુનિયા પ્રેમથી નહીં,
દાદાગીરીથી ચાલે છે સાહેબ !!
duniya prem thi nahi,
dadagirithi chale chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી પસંદ મને અજનબીઓ સાથે
નથી પસંદ
મને અજનબીઓ
સાથે વાત કરવાનું,
હવે લોકો એને અભિમાન
સમજે તો ભલે સમજે !!
nathi pasand
mane ajanabio
sathe vat karavanu,
have loko ene abhiman
samaje to bhale samaje !!
Attitude Shayari Gujarati
3 years ago
ઔકાતની વાત જ ના કરો
ઔકાતની
વાત જ ના કરો સાહેબ,
કેમ કે અમારા ઘા અને શબ્દો
બંને દુશ્મનોની છાતી
ચીરી દે છે !!
aukat ni
vat j na karo saheb,
kem ke amara gha ane shabdo
banne dusmanoni chhati
chiri de chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
એટીટ્યુડ કઈ વાતનો સાહેબ, માટીના
એટીટ્યુડ
કઈ વાતનો સાહેબ,
માટીના અમે અને
માટીના તમે !!
attitude
kai vat no saheb,
matina ame ane
matina tame !!
Attitude Shayari Gujarati
3 years ago
પેલું શું કેહવાય... વટનો કટકો
પેલું શું કેહવાય...
વટનો કટકો
હા એ હું પોતે !!
✌️😎😎😎✌️
pelu shu kehavay...
vat no katako
ha e hu pote !!
✌️😎😎😎✌️
Attitude Shayari Gujarati
3 years ago
મારું છેતરાવું એ કંઈ તમારી
મારું છેતરાવું એ કંઈ
તમારી હોંશિયારી નથી,
પણ મારા વિશ્વાસનું
પરિણામ છે !!
maru chhetaravu e kai
tamari honshiyari nathi,
pan mara vishvas nu
parinam chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
તમને તમારી જાત પર અભિમાન
તમને તમારી
જાત પર અભિમાન છે,
તો મારે પણ મારું
સ્વાભિમાન છે સાહેબ !!
tamane tamari
jat par abhiman chhe,
to mare pan maru
svabhiman chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
ચાલાકીમાં જ જો તમને રસ
ચાલાકીમાં જ
જો તમને રસ હોય,
તો સંબંધોની પરવાહ
હું પણ નથી કરતો !!
chalakima j
jo tamane ras hoy,
to sambandhoni paravah
hu pan nathi karato !!
Attitude Shayari Gujarati
3 years ago
જે લોકો મને ખરાબ કહે
જે લોકો
મને ખરાબ કહે છે,
એ લોકોએ દુનિયા હજુ
જોઈ જ નથી !!
je loko
mane kharab kahe chhe,
e lokoe duniya haju
joi j nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
હજી તો અમે બદલાયા છીએ,
હજી તો અમે
બદલાયા છીએ,
બદલો લેવાનો તો
બાકી છે !!
haji to ame
badalaya chhie,
badalo levano to
baki chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
