Shala Rojmel
એકલો જ રહી લઈશ હું

એકલો જ
રહી લઈશ હું જિંદગીભર,
પણ ફાલતું બનીને કોઈની
જિંદગીમાં નહીં રહું !!

ekalo j
rahi laish hu jindagibhar,
pan falatu banine koini
jindagima nahi rahu !!

મને ઊંઘ કેમ આવે સાહેબ,

મને ઊંઘ કેમ આવે સાહેબ,
મારા સપના હજુ અધૂરા છે !!

mane ungh kem aave saheb,
mara sapana haju adhur chhe !!

જીદ સમજો તો જીદ, બાકી

જીદ સમજો તો જીદ,
બાકી આત્મ સમ્માનથી
વધારે બીજું કશું નહીં !!

jid samajo to jid,
baki aatm samman thi
vadhare biju kashu nahi !!

એવું નથી કે હું બધી

એવું નથી કે હું
બધી વાતથી અજાણ છું,
પણ મારી આદત છે
સંબંધ ના બગાડવાની !!

evu nathi ke hu
badhi vat thi ajan chhu,
pan mari aadat chhe
sambandh na bagadavani !!

નફરત જ કરો તમે મારાથી,

નફરત જ કરો
તમે મારાથી,
પ્રેમ કરવાની તમારી
ઔકાત નથી !!

nafarat j karo
tame marathi,
prem karavani tamari
aukat nathi !!

ખાલી દેખાડવા માટે સારો માણસ

ખાલી દેખાડવા માટે
સારો માણસ બનવાની
આદત નથી મને,
શબ્દો પછી ભલે ગમે તેવા હોય
તમારી સામે જ બોલીશ !!

khali dekhadava mate
saro manas banavani
aadat nathi mane,
shabdo pachhi bhale game teva hoy
tamari same j bolish !!

મારી અદા પર તો લોકો

મારી અદા પર તો
લોકો મરે છે,
એટલે તો રોજ
મારી પાછળ ફરે છે !!

mari ada par to
loko mare chhe,
etale to roj
mari pachhal fare chhe !!

બદલાની બાબતમાં માફી અને સ્વમાનની

બદલાની બાબતમાં
માફી અને સ્વમાનની
બાબતમાં સમાધાનની આશા,
મારી પાસે ના રાખતા સાહેબ !!

badalani babat ma
mafi ane svaman ni
babat ma samadhan ni aasha,
mari pase na rakhata saheb !!

તું છુપાવી નહીં શકે એ

તું છુપાવી
નહીં શકે એ રાઝ છું,
તું ભુલાવી નહીં શકે એ
અંદાઝ છું !!

tu chhupavi
nahi shake e raz chhu,
tu bhulavi nahi shake e
andaz chhu !!

લોકો શું વિચારે છે મારા

લોકો શું વિચારે છે
મારા વિશે,
એનાથી મને કોઈ જ
ફર્ક નથી પડતો !!

loko shu vichare chhe
mara vishe,
enathi mane koi j
fark nathi padato !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.