Teen Patti Master Download
બરબાદ કરી દઈશ હું એ

બરબાદ કરી દઈશ
હું એ દરેક વ્યક્તિને જેના
કારણે મારા ભાઈને કોઈ
તકલીફ થાય !!

barabad kari daish
hu e darek vyaktine jena
karane mara bhaine koi
takalif thay !!

ચાર દિવસ બાજ ના ઉડે

ચાર દિવસ
બાજ ના ઉડે તો
આસમાન કબુતરોનું
ના થઇ જાય !!

char divas
baaj na ude to
asaman kabutaronu
na thai jay !!

કોશિશ બસ એટલી છે કે

કોશિશ
બસ એટલી છે
કે કોઈ મારા કારણે
દુઃખી ના થાય !!

koshish
bas etali chhe
ke koi mara karane
dukhi na thay !!

સારા હોવાનો ફાયદો ના ઉઠાવો,

સારા હોવાનો
ફાયદો ના ઉઠાવો,
વળતા પ્રહાર પછી વસમાં
લાગશે તમને !!

sara hovano
fayado na uthavo,
valata prahar pachhi vasama
lagashe tamane !!

એકલા ચાલવાનું વધુ ગમે મને

એકલા ચાલવાનું વધુ ગમે મને
ના કોઈ આગળ જતું રહે છે અને
ના કોઈ પાછળ છૂટી જાય છે !!

ekala chalavanu vadhu game mane
na koi aagal jatu rahe chhe ane
na koi pachhal chhuti jay chhe !!

મારી મહેનત પર એટલો તો

મારી મહેનત પર
એટલો તો ભરોસો છે
મને કે ઉડાન થોડી મોડી હશે
પણ સૌથી ઉંચી હશે !!

mari mahenat par
etalo to bharoso chhe
mane ke udaan thodi modi hashe
pan sauthi unchi hashe !!

આમ તો હું બહુ ઓછું

આમ તો હું
બહુ ઓછું બોલું છું,
પણ લોકોનું મોઢું બંધ કરવાનું
સારી રીતે જાણું છું !!

aam to hu
bahu ochhu bolu chhu,
pan lokonu modhu bandh karavanu
sari rite janu chhu !!

સમયની રાહ જોઈ રહ્યો છું,

સમયની
રાહ જોઈ રહ્યો છું,
ઝપટમાં આવી જશો તો
કોઈ બચાવવા પણ નહીં આવે !!

samayani
rah joi rahyo chhu,
zapatama aavi jasho to
koi bachavava pan nahi aave !!

જંજીર ના તુટતી હોય તો

જંજીર ના તુટતી હોય
તો પોતાના પગ કાપી નાખો,
લંગડાતા ભલે ચાલો પણ
આઝાદીથી ચાલો !!

janjir na tutati hoy
to potana pag kapi nakho,
langadata bhale chalo pan
aazadithi chalo !!

બીજાનો શિકાર કરવા વાળા, ક્યારેક

બીજાનો
શિકાર કરવા વાળા,
ક્યારેક પોતે જ બીજાનો
શિકાર બની જાય છે !!

bijano
shikar karava vala,
kyarek pote j bijano
shikar bani jay chhe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1689 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.