
જેના દિલમાં તોફાન હોય, એને
જેના દિલમાં તોફાન હોય,
એને વળી દરિયાના તોફાનથી
શું ફરક પડવાનો સાહેબ !!
jena dilam tofan hoy,
ene vali dariyana tofanathi
shun farak padavano saheb !!
Attitude Shayari Gujarati
1 year ago
નામ કમાવું એ પૈસા કમાવા
નામ કમાવું
એ પૈસા કમાવા જેટલું
સરળ કામ નથી !!
naam kamavu
e paisa kamava jetalu
saral kam nathi !!
Attitude Shayari Gujarati
1 year ago
પોતાની જાત પર જો ભરોસો
પોતાની જાત પર જો
ભરોસો હોય તો ડરવાનો કોઈ
સવાલ જ પેદા નથી થતો !!
potani jat par jo
bharoso hoy to daravano koi
saval j peda nathi thato !!
Attitude Shayari Gujarati
1 year ago
નારાજ થઇ જાઉં તો મારા
નારાજ થઇ જાઉં તો મારા
અવાજમાં કડવાશ જરૂર આવશે પણ
દિલમાં ભેળસેળ ક્યારેય નહીં !!
naraj thai jau to mara
avajama kadavash jarur avashe pan
dilama bhelasel kyarey nahi !!
Attitude Shayari Gujarati
1 year ago
હું પત્તાનો એ એક્કો છું
હું પત્તાનો એ
એક્કો છું સાહેબ જે
બાદશાહને પણ ઝૂકાવવાની
તાકાત રાખે છે !!
hu pattano e
ekko chhu saheb je
badashahane pan jhukavavani
takat rakhe chhe !!
Attitude Shayari Gujarati
1 year ago
એ અમારી ગરદન ઝૂકાવવાની વાતો
એ અમારી ગરદન
ઝૂકાવવાની વાતો કરે છે,
અમને અમારી આંખો ઝુકે
એ પણ પસંદ નથી !!
e amari garadan
jhukavavani vato kare chhe,
amane amari ankho jhuke
e pan pasand nathi !!
Attitude Shayari Gujarati
1 year ago
તોફાનોને કહી દો સ્વાગતની તૈયારી
તોફાનોને કહી દો
સ્વાગતની તૈયારી કરે,
નીકળી ગયો છે આ રાહી
મંઝિલની શોધમાં !!
tofanone kahi do
svagatani taiyari kare,
nikali gayo chhe aa rahi
manjhilani shodhama !!
Attitude Shayari Gujarati
1 year ago
હું યાદ બની જાઉં એ
હું યાદ બની જાઉં
એ પહેલા બની શકે તો
મને યાદ કરી લેજે !!
hu yaad bani jau
e pahela bani shake to
mane yaad kari leje !!
Attitude Shayari Gujarati
1 year ago
આજકાલ એ પણ અમારો વિરોધ
આજકાલ એ પણ
અમારો વિરોધ કરી રહ્યા છે,
જેની અમારી સામે આંખ ઉંચી
કરવાની પણ ઔકાત નથી !!
ajakal e pan
amaro virodh kari rahya chhe,
jeni amari same aankh unchi
karavani pan aukat nathi !!
Attitude Shayari Gujarati
1 year ago
અમારી ખામોશીની થોડી કદર કરતા
અમારી ખામોશીની
થોડી કદર કરતા રહેજો સાહેબ,
કારણ કે એમાં જ અમે તમારી
ઔકાત છુપાવી રાખી છે !!
amari khamoshini
thodi kadar karata rahejo saheb,
karan ke ema j ame tamari
aukat chhupavi rakhi chhe !!
Attitude Shayari Gujarati
1 year ago