પગલી તારે જેટલું અભિમાન છે,
પગલી તારે
જેટલું અભિમાન છે,
એનાથી #ડબલ અમારું માન છે !!
pagali tare
jetalu abhiman chhe,
enathi#dabal amaru man chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ધીરજ રાખ દોસ્ત, આજે જેણે
ધીરજ રાખ દોસ્ત,
આજે જેણે Reject કર્યો છે,
એ એક દિવસ Regret પણ કરશે !!
dhiraj rakh dost,
aje jene reject karyo chhe,
e ek divas regret pan karashe !!
Attitude Shayari Gujarati
3 years ago
ના કોઈ પર મરું છું
ના કોઈ પર મરું
છું ના કોઇથી ડરું છું,
જે પણ કરું છું મારી ખુશીઓ
માટે કરું છું !!
n koi par maru
chhu na koithi daru chhu,
je pan karu chhu mari khushio
mate karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
તને મારા જેવું બીજું મળવાની
તને મારા જેવું બીજું
મળવાની તો દૂરની વાત છે,
શોધવામાંય ફાંફા પડી જશે !!
tane mar jevu biju
malavani to durani vat chhe,
shodhavamany famf padi jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
ખેલ તો માત્ર સંબંધ ખાતર
ખેલ તો માત્ર સંબંધ
ખાતર હાર્યા હતા સાહેબ,
બાકી તો અમે પણ એક
ખેલાડી જ છીએ !!
khel to matr sambandh
khatar hary hat saheb,
baki to ame pan ek
kheladi j chie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું થોડી વધારે બદતમીઝ છું,
હું થોડી
વધારે બદતમીઝ છું,
એટલે તું થોડો તમીઝમાં રહેજે !!
hu thodi
vadhare badatamijh chhu,
etale tu thodo tamizam raheje !!
Attitude Shayari Gujarati
3 years ago
તું શું તોડી શકીશ મને,
તું શું તોડી શકીશ મને,
હર એક દિવસ તૂટી
તૂટીને બન્યો છું હું !!
tu shun todi shakish mane,
har ek divas tuti
tutine banyo chhu hu !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય તો આવા દો, દુનિયા
સમય તો આવા દો,
દુનિયા મળવા માટે નઈ,
પણ જોવા માટે તરસતી હશે !!
😎😎😎😎😎😎😎
samay to av do,
duniy malav mate nai,
pan jov mate tarasati hashe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
ભીડમાં ભીડ જેવો ના થઇ
ભીડમાં ભીડ
જેવો ના થઇ જાવ,
એટલા માટે હું એકલો રહું છું !!
bhidam bhid
jevo na thai jav,
etal mate hu ekalo rahu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
સંભાળીને ખર્ચ કરું છું ખુદને,
સંભાળીને
ખર્ચ કરું છું ખુદને,
એક અરીસો છે જે રોજેરોજ
મારો હિસાબ કરે છે !!
sambhaline
kharch karu chhu khudane,
ek ariso chhe je rojeroj
maro hisab kare chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
