મારા મૌનને મારી હાર ના
મારા મૌનને
મારી હાર ના સમજતા,
મેં અમુક નિર્ણયો સમય
પર છોડી દીધા છે !!
mar maunane
mari har na samajat,
me amuk nirnayo samay
par chhodi didh chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કહી દો મોતને કે મને
કહી દો મોતને કે
મને ડરાવવાની કોશિશ રહેવા દે,
હું એનાથીયે અઘરી જિંદગી
જીવી ગયેલો છું !!
kahi do motane ke
mane daravavani koshish rahev de,
hu enathiye aghari jindagi
jivi gayelo chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘણાએ પૂછ્યું મને તને હજી
ઘણાએ પૂછ્યું મને તને હજી
શાનું અભિમાન છે આટલું બધું ?
મેં કહ્યું કોઈ છે જે હજી પણ મને ચાહે છે !!
ghanae puchyu mane tane haji
shanu abhiman chhe atalu badhu?
me kahyu koi chhe je haji pan mane chahe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે તો ખુલ્લી કિતાબ છીએ
અમે તો ખુલ્લી
કિતાબ છીએ સાહેબ,
હવે તમે અભણ હોવ તો
અમારો શું વાંક !!
ame to khulli
kitab chie saheb,
have tame abhan hov to
amaro shun vank !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ઢીંગલીથી રમી લઉં છું,
હું ઢીંગલીથી રમી લઉં છું,
કેમ કે મને કોઈની ફીલિંગ્સ
સાથે રમતા નથી આવડતું !!
hu dhingalithi rami lau chhu,
kem ke mane koini philings
sathe ramat nathi avadatu !!
Attitude Shayari Gujarati
3 years ago
જમાનાથી જરાક જુદી રીતે ચાલુ
જમાનાથી
જરાક જુદી રીતે ચાલુ છું,
જેના પર બોજ નાખું તે
ખભા યાદ રાખું છું !!
jamanathi
jarak judi rite chalu chhu,
jen par boj nakhu te
khabh yad rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
જીવાય જશે જિંદગી આમ જ,
જીવાય જશે
જિંદગી આમ જ,
થોડા વ્યસ્ત અને
થોડા મસ્ત !!
jivay jashe
jindagi am j,
thod vyast ane
thod mast !!
Attitude Shayari Gujarati
3 years ago
પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને, કોઈની
પોતાની
મસ્તીમાં જીવતી વ્યક્તિને,
કોઈની વાહ વાહની જરૂર
નથી પડતી સાહેબ !!
potani
mastim jivati vyaktine,
koini vah vahani jarur
nathi padati saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
બદનામ તો એટલી હદે છું
બદનામ તો
એટલી હદે છું ને સાહેબ,
કે હવે ચિંતા એ છે કે મશહુર
ન થઇ જાવ !!
badanam to
etali hade chhu ne saheb,
ke have chint e chhe ke mashahur
n thai jav !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે પણ લગાવ રાખીએ છીએ
અમે પણ લગાવ
રાખીએ છીએ પણ બોલતા નથી,
કારણ કે અમે સંબંધને ક્યારેય
ક્યાંય તોલતા નથી !!
ame pan lagav
rakhie chie pan bolat nathi,
karan ke ame sambandhane kyarey
kyany tolat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
