જેટલું કહીએ એટલું સાંભળી લેવાનું,
જેટલું કહીએ
એટલું સાંભળી લેવાનું,
વધારે પડતી મગજમારી
મને પસંદ નથી !!
jetalu kahie
etalu sambhali levanu,
vadhare padati magajamari
mane pasand nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
રસ્તો નહીં હોય તો રસ્તો
રસ્તો નહીં હોય
તો રસ્તો કરી જવાના,
અમે એ નથી જે મનમાં મૂંઝાઈ
મરી જવાના !!
rasto nahi hoy
to rasto kari javan,
ame e nathi je manam munzai
mari javan !!
Attitude Shayari Gujarati
3 years ago
અમુક લોકો કહે છે બદલાઈ
અમુક લોકો
કહે છે બદલાઈ ગયો છે તું,
મેં કીધું કે લોકોના વિચાર પ્રમાણે
જીવવાનું બંદ કરી દીધું !!
amuk loko
kahe chhe badalai gayo chhe tu,
me kidhu ke lokon vichar pramane
jivavanu band kari didhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ચહેરા બધાના યાદ જ છે,
ચહેરા
બધાના યાદ જ છે,
હવે બસ રાહ છે તો સારા
સમયની !!
chhera
badhan yad j chhe,
have bas rah chhe to sar
samayani !!
Attitude Shayari Gujarati
3 years ago
વાત જો વટની જ હોય,
વાત જો
વટની જ હોય,
તો જા તારાથી થાય
એ કરી લે !!
vat jo
vatani j hoy,
to j tarathi thay
e kari le !!
Attitude Shayari Gujarati
3 years ago
હું કેમ અફસોસ કરું કે
હું કેમ અફસોસ
કરું કે કોઈ મને ના મળ્યું,
અફસોસ તો એ લોકો કરે
જેમને હું ના મળ્યો !!
hu kem afasos
karu ke koi mane na malyu,
afasos to e loko kare
jemane hu na malyo !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ મારા મુખ પર હસી
બસ મારા મુખ પર
હસી આવે એનું કારણ બનો,
જો દુઃખ પહોંચાડવાનું કારણ બનશો
તો ભારે નુકશાન થશે !!
bas mar mukh par
hasi ave enu karan bano,
jo dukh pahonchadavanu karan banasho
to bhare nukashan thashe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજે,
મારી દોસ્તીનો
ફાયદો ઉઠાવી લેજે,
કેમ કે મારી દુશ્મનીનું નુકશાન
તું સહન નહીં કરી શકે !!
mari dostino
fayado uthavi leje,
kem ke mari dusmaninu nukashan
tu sahan nahi kari shake !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈકે મને પૂછ્યું કે આખી
કોઈકે મને પૂછ્યું
કે આખી જીંદગી શું કર્યું ?
હસીને મેં જવાબ આપ્યો કે કોઇની
સાથે કપટ નથી કર્યું.
koike mane puchyu
ke akhi jindagi shun karyu?
hasine me javab apyo ke koini
sathe kapat nathi karyu.
Attitude Shayari Gujarati
3 years ago
લોકો સાથે સારું થાય છે,
લોકો સાથે સારું થાય છે,
અને મારી સાથે જે થાય છે
એ સારા માટે થાય છે !!
loko sathe saru thay chhe,
ane mari sathe je thay chhe
e sar mate thay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
