મને કોઈના દિલની જરૂર નથી,
મને કોઈના
દિલની જરૂર નથી,
હું એકલો પણ બહુ ખુશ છું !!
mane koin
dilani jarur nathi,
hu ekalo pan bahu khush chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
વટનું તો એવું છે ને
વટનું તો એવું છે ને સાહેબ,
કે પાછું વળીને જોવાની
ટેવ જ નથી !!
😎😎😎😎😎😎😎😎
vatanu to evu chhe ne saheb,
ke pachhu valine jovani
tev j nathi !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
Attitude તો સહેજેય નથી રાખતો,
Attitude તો
સહેજેય નથી રાખતો,
બસ હવે લોકોને એમની ઔકાત
બતાવતા આવડી ગયું છે !!
attitude to
sahejey nathi rakhato,
bas have lokone emani aukat
batavat avadi gayu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈને નીચા દેખાડવા એ મારા
કોઈને નીચા દેખાડવા
એ મારા સ્વભાવમાં નથી,
અને કોઈ મને નીચો બતાવે એ
એની ઔકાતમાં નથી !!
koine nich dekhadav
e mar svabhavam nathi,
ane koi mane nicho batave e
eni aukatam nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
મરદને મોત મંજુર હોય, પણ
મરદને
મોત મંજુર હોય,
પણ અપમાન હરગીજ
નહીં સાહેબ !!
maradane
mot manjur hoy,
pan apaman haragij
nahi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
સારું થયું કે લોકો બદલાઈ
સારું થયું કે
લોકો બદલાઈ ગયા,
અમે પણ થોડા સમજદાર
થઇ ગયા !!
saru thayu ke
loko badalai gay,
ame pan thod samajadar
thai gay !!
Attitude Shayari Gujarati
3 years ago
રાતથી મને શું ડર લાગવાનો
રાતથી મને
શું ડર લાગવાનો સાહેબ,
ધોળા દિવસે છેતરાયેલો
માણસ છું !!
ratathi mane
shun dar lagavano saheb,
dhol divase chhetarayelo
manas chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હાથ જાણીતો ન હોવો જોઈએ,
હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે
તો ચાલશે !!
hath janito na hovo joie,
pitham khanjar hashe
to chalashe !!
Attitude Shayari Gujarati
3 years ago
તારાથી શું ભૂલ થઇ છે,
તારાથી શું ભૂલ થઇ છે,
એ હવે તને તારી સજા
જ બતાવશે !!
tarathi shun bhul thai chhe,
e have tane tari saj
j batavashe !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે કોઈ જાદુગર છો કે
તમે કોઈ જાદુગર છો કે શું,
મારા દિલમાં સમાવું એ કોઈ
સામાન્ય વ્યક્તિનું કામ નથી !!
tame koi jadugar chho ke shun,
mar dilam samavu ̔e koi
samany vyaktinu kam nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
