Shala Rojmel
લોકો રડાવવાનું નથી છોડતા, અને

લોકો
રડાવવાનું નથી છોડતા,
અને હું હસવાનું નથી છોડતી !!

loko
radavavanu nathi chhodat,
ane hu hasavanu nathi chhodati !!

જો તને મારી નથી પડી,

જો તને મારી નથી પડી,
તો મને પણ તારી જરાય
નથી પડી !!

jo tane mari nathi padi,
to mane pan tari jaray
nathi padi !!

ખોટો નથી હું, પણ હા

ખોટો નથી હું,
પણ હા તમારા બધાથી
અલગ જરૂર છું !!

khoto nathi hu,
pan h tamar badhathi
alag jarur chhu !!

મારા પપ્પાએ કીધું છે, તું

મારા પપ્પાએ કીધું છે,
તું ખાલી વટથી જીવ દિકા,
બાકી બધું હું સંભાળી લઈશ !!

mar pappae kidhu chhe,
tu khali vatathi jiv dik,
baki badhu hu sambhali laish !!

જિંદગીના મંચ પરનો શાતીર ખેલાડી

જિંદગીના મંચ
પરનો શાતીર ખેલાડી છું,
કેમ કે મને સંબંધ અને ખેલ સારી
રીતે રમતા આવડે છે !!

jindagin manch
parano shatir kheladi chhu,
kem ke mane sambandh ane khel sari
rite ramat avade chhe !!

એટીટ્યુડની વાત નથી, પણ હવે

એટીટ્યુડની વાત નથી,
પણ હવે અમે એ જ કરીશું
જે અમારું દિલ કહેશે !!

etityudani vat nathi,
pan have ame e j karishun
je amaru dil kaheshe !!

જિંદગી હંમેશા એવી જીવો, કે

જિંદગી હંમેશા એવી જીવો,
કે તમારી મજાક કરવાવાળા
ખુદ મજાક બની જાય !!

jindagi hammesh evi jivo,
ke tamari majak karavaval
khud majak bani jay !!

મારી ખામીઓ અને ખૂબીઓ મને

મારી ખામીઓ અને
ખૂબીઓ મને જ બતાવવી,
ગામમાં આપણી બીજી કોઈ
શાખા નથી !!

mari khamio ane
khubio mane j batavavi,
gamam apani biji koi
shakh nathi !!

હું જેટલી મોટી થતી જાઉં

હું જેટલી મોટી થતી જાઉં છું,
ખાવાનું વધુ અને લોકો ઓછા
પસંદ આવતા જાય છે !!

hu jetali moti thati jau chhu,
khavanu vadhu ane loko och
pasand avat jay chhe !!

ભોળાના ભક્ત છીએ એટલે ભોળા

ભોળાના ભક્ત
છીએ એટલે ભોળા છીએ,
બાકી યાદ રાખજો એનું બીજું
નામ મહાકાલ પણ છે !!

bholan bhakt
chie etale bhol chie,
baki yad rakhajo enu biju
nam mahakal pan chhe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.