
ઈચ્છા એવી બિલકુલ નથી કે
ઈચ્છા એવી બિલકુલ
નથી કે બધા વખાણ કરે,
પણ પ્રયત્ન એવો જરૂર છે કે ખોટા
છીએ એવું કોઈ ના કહે !!
iccha evi bilakul
nathi ke badh vakhan kare,
pan prayatn evo jarur chhe ke khot
chie evu koi na kahe !!
Attitude Shayari Gujarati
2 years ago
શબ્દોથી જ સમજી જાઓ તો
શબ્દોથી જ
સમજી જાઓ તો સારું રહેશે,
જ્યારે વાત હાથચાલાકી પર
આવશે તો મોંઘુ પડશે !!
sabdothi j
samaji jao to saru raheshe,
jyare vat hathachalaki par
avashe to monghu padashe !!
Attitude Shayari Gujarati
2 years ago
વહેતા તો અમને પણ આવડતું
વહેતા તો અમને
પણ આવડતું હતું જળમાં,
પણ કોઈ હલકા ના કહે એટલે
ડૂબી ગયા સાહેબ !!
vahet to amane
pan avadatu hatu jalam,
pan koi halak na kahe etale
dubi gay saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
કપટીઓને કહી દો સમય ખાલી
કપટીઓને કહી દો
સમય ખાલી મૌન છે,
બાકી બધી ખબર છે કે
કોની પાછળ કોણ છે !!
kapatione kahi do
samay khali maun chhe,
baki badhi khabar chhe ke
koni pachal kon chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હકથી પૂછશો તો શ્વાસોશ્વાસની ખબર
હકથી પૂછશો તો
શ્વાસોશ્વાસની ખબર આપીશ,
જો શંકાએ સ્થાન લીધું તો મોતનીય
ખબર નહીં આપું !!
hakathi puchasho to
shvasoshvasani khabar apish,
jo shankae sthan lidhu to motaniy
khabar nahi apu !!
Attitude Shayari Gujarati
2 years ago
ચાલો હું ખરાબ છું માનું
ચાલો હું
ખરાબ છું માનું છું,
પણ હું તમને પણ સારી
રીતે જાણું છું !!
chalo hu
kharab chhu manu chhu,
pan hu tamane pan sari
rite janu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે સારા સારાને સુધારી દીધા
અમે સારા
સારાને સુધારી દીધા છે,
અને તમે અમને સુધારવાની
વાત કરો છો !!
ame sar
sarane sudhari didh chhe,
ane tame amane sudharavani
vat karo chho !!
Attitude Shayari Gujarati
2 years ago
કમજોર સમજવાની ભૂલ ના કરતા
કમજોર સમજવાની
ભૂલ ના કરતા સાહેબ,
તમે છો એના કરતા વધારે
મજબુત છીએ !!
kamajor samajavani
bhul na karat saheb,
tame chho en karat vadhare
majabut chie !!
Attitude Shayari Gujarati
2 years ago
બદલાયા નથી અમે, બસ હવે
બદલાયા નથી અમે,
બસ હવે શાંત રહેવું
પસંદ છે !!
badalay nathi ame,
bas have shant rahevu
pasand chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
નથી રહ્યો પહેલા માફક શાંત
નથી રહ્યો પહેલા
માફક શાંત સમજી લેજો,
વિરોધમાં આવશો તો હવે
વેતરાઈ જશો !!
nathi rahyo pahel
mafak shant samaji lejo,
virodham avasho to have
vetarai jasho !!
Attitude Shayari Gujarati
2 years ago