
સૌથી ડાહી છોકરી છું હું,
સૌથી ડાહી
છોકરી છું હું,
જ્યાં સુધી કોઈ હેરાન ના
કરે ત્યાં સુધી !!
sauthi d̔ahi
chhokari chhu hu,
jy sudhi koi heran n
kare ty sudhi !!
Attitude Shayari Gujarati
2 years ago
ગમે તો વાત કરવી, બાકી
ગમે તો
વાત કરવી,
બાકી રસ્તા ખુલ્લા જ છે !!
game to
vat karavi,
baki rast khull j chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘણા લોકો અમારો શિકાર કરવા
ઘણા લોકો અમારો
શિકાર કરવા નીકળ્યા છે,
પણ ભૂલી ગયા છે કે એ શીખ્યા પણ
અમારી પાસેથી છે !!
ghan loko amaro
shikar karav nikaly chhe,
pan bhuli gay chhe ke e shikhy pan
amari pasethi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
વિનંતી સમજો કે ધમકી પણ
વિનંતી સમજો કે
ધમકી પણ સમજી જાવ,
કેમ કે જો હું બગડ્યો તો માફીનો
મોકો પણ નહીં આપું !!
vinanti samajo ke
dhamaki pan samaji jav,
kem ke jo hu bagadyo to maphino
moko pan nahi apu !!
Attitude Shayari Gujarati
2 years ago
શાંત સમજીને ઓલવવાની કોશિશ ના
શાંત સમજીને
ઓલવવાની કોશિશ ના કરશો,
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!
sant samajine
olavavani koshish na karasho,
jo bhadakyo ne to rakh kari nakhish !!
Attitude Shayari Gujarati
2 years ago
લાડકી છું મારા પપ્પાની, એટીટ્યુડ
લાડકી છું
મારા પપ્પાની,
એટીટ્યુડ તો રહેવાનો જ !!
ladaki chhu
mar pappani,
etityud to rahevano j !!
Attitude Shayari Gujarati
2 years ago
એકલતામાં બેસી રહેવું ગમે છે
એકલતામાં
બેસી રહેવું ગમે છે મને,
કેમ કે ખુશી અને દુઃખ મારી પાસે
હંમેશા નથી ટકતું !!
ekalatam
besi rahevu game chhe mane,
kem ke khushi ane dukh mari pase
hammesh nathi takatu !!
Attitude Shayari Gujarati
2 years ago
હું માત્ર એવા લોકો માટે
હું માત્ર એવા
લોકો માટે જ #Free છું,
જે મારા માટે હંમેશા #Free છે !!
hu matr ev
loko mate j#free chhu,
je mar mate hammesh#free chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મને એ આંખોમાં આંસુ નથી
મને એ આંખોમાં
આંસુ નથી ગમતા,
જે આંખોમાં હું મારા માટે
પ્રેમ જોઉં છું !!
mane e ankhom
ansu nathi gamat,
je ankhom hu mar mate
prem jou chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જાણું છું કે સારી જિંદગી
જાણું છું કે સારી
જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના
કારણ ક્યાં ઓછા છે !!
janu chhu ke sari
jindagi jivavam hajar loch chhe,
pan hasate mukhe jivi levan
karan ky och chhe !!
Attitude Shayari Gujarati
2 years ago