
જે કહેવું હોય એ સામી
જે કહેવું હોય
એ સામી છાતીએ કહો,
પીઠ પાછળ તો કુતરાઓ
ભસતા હોય છે !!
je kahevu hoy
e sami chatie kaho,
pith pachal to kutarao
bhasat hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મેં હસવાનું શીખી લીધું, દુનિયાને
મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી
થઇ ગઈ !!
me hasavanu shikhi lidhu,
duniyane muskeli
thai gai !!
Attitude Shayari Gujarati
2 years ago
કેટલું જીવીશ એ તો ખબર
કેટલું જીવીશ
એ તો ખબર નથી,
પણ જેટલું જીવીશ એટલું
મોજથી જીવીશ !!
ketalu jivish
e to khabar nathi,
pan jetalu jivish etalu
mojathi jivish !!
Attitude Shayari Gujarati
2 years ago
સફાઈઓ આપવાનું છોડી દીધું મેં,
સફાઈઓ
આપવાનું છોડી દીધું મેં,
સાફ શબ્દોમાં કહું છું ખરાબ છું હું !!
safaio
apavanu chhodi didhu me,
saf shabdom kahu chhu kharab chhu hu !!
Attitude Shayari Gujarati
2 years ago
જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા
જોરથી ધક્કો
માર્યો લોકોએ ડૂબાડવા માટે,
ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!
jorathi dhakko
maryo lokoe dubadav mate,
fayado e thayo ke hu tarat shikhi gayo !!
Attitude Shayari Gujarati
2 years ago
છોકરીઓના સપના હંમેશા તુટતા જ
છોકરીઓના
સપના હંમેશા તુટતા જ રહે છે,
અમને આદત છે મનને સમજાવી લેવાની !!
chhokarion
sapan hammesh tutat j rahe chhe,
amane adat chhe manane samajavi levani !!
Attitude Shayari Gujarati
2 years ago
માનું છું કે મારામાં બાદશાહ
માનું છું કે મારામાં
બાદશાહ જેવી કંઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની બાદશાહની
પણ ઔકાત નથી !!
😎😎😎😎😎😎😎
manu chhu ke maram
badashah jevi kai vat nathi,
pan mar jevu banavani badashahani
pan aukat nathi !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
જો હમસે જલતે હૈ, હમ
જો હમસે જલતે હૈ,
હમ ઉસકો હી
જલાતે હૈ !!
😎😎😎😎😎😎
jo hamase jalate hai,
ham usako hi
jalate hai !!
😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
સમય ખરાબ છે એટલે મૌન
સમય ખરાબ છે એટલે મૌન છું,
પણ એકદિવસ બતાવીશ
કે હું કોણ છું !!
samay kharab chhe etale maun chhu,
pan ekadivas batavish
ke hu kon chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
દુશ્મન તો ઘણા છે સાહેબ,
દુશ્મન તો ઘણા છે સાહેબ,
પણ કુતરાઓથી સિંહનો
શિકાર થોડો થઇ શકે !!
dusman to ghan chhe saheb,
pan kutaraothi sinhano
shikar thodo thai shake !!
Attitude Shayari Gujarati
2 years ago