હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1
હંમેશા જ્યાં
છીએ ત્યાં નંબર-1 છીએ,
બસ આ ભાવ જ નંબર-1
બનાવી શકશે !!
hammesh jy
chie ty nambar-1 chie,
bas bhav j nambar-1
banavi shakashe !!
Attitude Shayari Gujarati
3 years ago
શરીફોની શરાફત જોઇને, મને ગર્વ
શરીફોની
શરાફત જોઇને,
મને ગર્વ છે મારા ખરાબ
હોવા પર !!
sariphoni
sharafat joine,
mane garv chhe mar kharab
hov par !!
Attitude Shayari Gujarati
3 years ago
બળવા લાગ્યા છે લોકો સાહેબ,
બળવા
લાગ્યા છે લોકો સાહેબ,
લાગે છે અમારું નામ થઇ રહ્યું છે !!
balav
lagy chhe loko saheb,
lage chhe amaru nam thai rahyu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
પહેલી પસંદ છો તો એ
પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે
અથવામાં આવશો !!
paheli pasand chho to e rite raho,
pachi bahu afasos thashe jayare
athavam avasho !!
Attitude Shayari Gujarati
3 years ago
મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં
મહાદેવના ભક્ત છીએ વાલા,
માનમાં અમે માથું ઉતારી દઈએ અને
અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !!
mahadevan bhakt chie val,
manam ame mathu utari daie ane
apamanam mathu udavi pan daie !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ મારે એટલું અમીર બનવું
બસ મારે એટલું
અમીર બનવું છે સાહેબ,
કે મારા પોતાનાઓની દરેક
ઈચ્છા પૂરી કરી શકું !!
bas mare etalu
amir banavu chhe saheb,
ke mar potanaoni darek
icch puri kari shaku !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય પર જ શાસન કરવું
સમય પર
જ શાસન કરવું છે,
સમયનો ગુલામ થાઉં
એ હું નહીં !!
samay par
j shasan karavu chhe,
samayano gulam thau
e hu nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
અત્યારે તો કાળજે જુનુન રૂપી
અત્યારે તો કાળજે
જુનુન રૂપી દરિયો ઉછળે છે,
સમય આવશે ત્યારે એ તોફાને
પણ ચડશે !!
atyare to kalaje
junun rupi dariyo uchale chhe,
samay avashe tyare e tofane
pan chadashe !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈએ પૂછ્યું કોના માટે લખો
કોઈએ પૂછ્યું
કોના માટે લખો છો,
મેં કહ્યું જે સમજે એના માટે !!
koie puchyu
kon mate lakho chho,
me kahyu je samaje en mate !!
Attitude Shayari Gujarati
3 years ago
હરીફાઈ નથી નડતી સાહેબ, મને
હરીફાઈ
નથી નડતી સાહેબ,
મને મારી શરીફાઈ નડે છે !!
harifai
nathi nadati saheb,
mane mari sharifai nade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
