
લોકો કહે છે નસીબની વાત
લોકો કહે છે નસીબની વાત છે,
પણ મારો દ્વારકાધીશ સાથે હોય
તો નસીબની પણ શું ઔકાત છે !!
loko kahe chhe nasibani vat chhe,
pan maro dvarakadhish sathe hoy
to nasibani pan shun aukat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ક્યાં સુધી આ પણ ને
ક્યાં સુધી
આ પણ ને બણ,
હવે તો એક બે ને
સાડા ત્રણ !!
kya sudhi
pan ne ban,
have to ek be ne
sad tran !!
Attitude Shayari Gujarati
2 years ago
આ હસતો ચહેરો જ, ઘણા
આ હસતો ચહેરો જ,
ઘણા લોકોની બળતરાનું
મુખ્ય કારણ છે !!
a hasato chahero j,
ghan lokoni balataranu
mukhy karan chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી બુરાઈ કરો કે મને
મારી બુરાઈ
કરો કે મને બદનામ કરો,
પણ જે કરો એ હિંમત રાખીને
કરજો સાહેબ !!
mari burai
karo ke mane badanam karo,
pan je karo e himmat rakhine
karajo saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારો સામનો કરવા મગજ નહીં,
અમારો સામનો
કરવા મગજ નહીં,
જીગર જોઈએ જીગર
વ્હાલા !!
amaro samano
karav magaj nahi,
jigar joie jigar
vhala !!
Attitude Shayari Gujarati
2 years ago
મારો બસ એક જ નિયમ
મારો બસ એક જ નિયમ છે,
પ્રેમ કરો તો હદથી વધારે અને
નફરત એનાથી પણ વધારે !!
maro bas ek j niyam chhe,
prem karo to hadathi vadhare ane
nafarat enathi pan vadhare !!
Attitude Shayari Gujarati
2 years ago
જરૂર પૂરતા સંબંધ બાંધતા મને
જરૂર પૂરતા સંબંધ
બાંધતા મને નથી આવડતું સાહેબ,
બાકી હા દોસ્તી કરશો એટલે છેલ્લા શ્વાસ
સુધી સાથ આપીશ એ નક્કી છે !!
jarur purat sambandh
bandhat mane nathi avadatu saheb,
baki h dosti karasho etale chhell shvas
sudhi sath apish e nakki chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈ સાથ ના આપે તો
કોઈ સાથ ના આપે તો
કંઈ નહીં એકલા લડી લેવાનું,
બાકી લડી તો લેવાનું જ !!
koi sath na ape to
kai nahi ekal ladi levanu,
baki ladi to levanu j !!
Attitude Shayari Gujarati
2 years ago
સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ
સ્વમાની
માણસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ
સહન કરતા નહીં !!
svamani
manas chhu saheb,
sangharsh karat avadashe pan
sahan karat nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
જે મળે છે એમાં જ
જે મળે છે એમાં
જ ખુશ રહું છું સાહેબ,
ના વટ કરું છું કે ના કોઈની
અકડ સહન કરું છું !!
je male chhe em
j khush rahu chhu saheb,
n vat karu chhu ke na koini
akad sahan karu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago