
મારી વાતનું ખોટું લાગે તો
મારી વાતનું ખોટું
લાગે તો ખોટું ના લગાડતી,
હું તો જીદ્દી છું ને મસ્તી
તો કરીશ જ !!
mari vatanu khotu
lage to khotu na lagadati,
hu to jiddi chhu ne masti
to karish j !!
Attitude Shayari Gujarati
2 years ago
માનું છું કે મારામાં બાદશાહ
માનું છું કે મારામાં
બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની
પણ ઔકાત નથી !!
manu chhu ke maram
badashah jevi koi vat nathi,
pan mar jevu banavani koi badashahani
pan aukat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
કદર કર્યા કર મારી, ક્યારેક
કદર કર્યા કર મારી,
ક્યારેક સમય બદલાઈ જશે અને
તું #Appointment લેતી ફરીશ !!
kadar kary kar mari,
kyarek samay badalai jashe ane
tu#appointment leti farish !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી
મારી સ્ટાઈલને
લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને
કાળો ટીકો લગાવે છે !!
mari stailane
lokoni najar lagi jay chhe,
etale j to mari mammi mane
kalo tiko lagave chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
માપમાં રહેવાનું હો સાહેબ, તમે
માપમાં રહેવાનું હો સાહેબ,
તમે રાવણ હો તો સામેવાળા
પણ રાવણ જ હોય !!
mapam rahevanu ho saheb,
tame ravan ho to sameval
pan ravan j hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
એને રૂપનો ઘમંડ આવી ગયો
એને રૂપનો ઘમંડ
આવી ગયો સાહેબ,
હવે એ અપ્સરા હોય તો પણ
મારે ના જોઈએ !!
ene rupano ghamand
avi gayo saheb,
have e apsar hoy to pan
mare na joie !!
Attitude Shayari Gujarati
2 years ago
મોત કાલે આવતું હોય તો
મોત કાલે
આવતું હોય તો આજે આવે,
પણ જીવવું તો બાકી વટથી જીવવું !!
mot kale
avatu hoy to aje ave,
pan jivavu to baki vatathi jivavu !!
Attitude Shayari Gujarati
2 years ago
જયારે પણ હું ગીતો સાંભળું
જયારે પણ હું ગીતો સાંભળું છું,
ત્યારે મારી દુનિયામાં ખોવાઈ અને
બાકી બધું જ ભૂલી જાઉં છું !!
jayare pan hu gito sambhalu chhu,
tyare mari duniyam khovai ane
baki badhu j bhuli jau chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી ખામીઓ જ શોધી શકે
મારી ખામીઓ
જ શોધી શકે છે લોકો,
બરાબરી કરવાની ઔકાત
નથી એટલે !!
mari khamio
j shodhi shake chhe loko,
barabari karavani aukat
nathi etale !!
Attitude Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ કરવો છે એટલે
સાચો પ્રેમ
કરવો છે એટલે એકલો છું,
બાકી વાત જો સેટિંગની હોત તો
રોજ એક નવી પટાવતો હોત !!
sacho prem
karavo chhe etale ekalo chhu,
baki vat jo setingani hot to
roj ek navi patavato hot !!
Attitude Shayari Gujarati
2 years ago