
મને બીજા લોકો સાથે ના
મને બીજા લોકો
સાથે ના સરખાવો સાહેબ,
હું બધા જેવો નથી અને બધા
લોકો મારી જેવા નથી !!
mane bija loko
sathe na sarakhavo saheb,
hu badh jevo nathi ane badh
loko mari jev nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
જ્યાં તમારા બધાની તાકાત ઓછી
જ્યાં તમારા
બધાની તાકાત ઓછી પડે,
ત્યાં ફક્ત અમારી એક ઝલક
જ કાફી છે વ્હાલા !!
jya tamara
badhani takat ochi pade,
ty fakt amari ek zalak
j kaphi chhe vhala !!
Attitude Shayari Gujarati
2 years ago
એટીટ્યુડ રાખવો મારી આદત નથી,
એટીટ્યુડ
રાખવો મારી આદત નથી,
હું એ શરીફ લોકોમાંથી છું જે
ખાલી દુશ્મની જ રાખે છે !!
attitude
rakhavo mari adat nathi,
hu e sharif lokomanthi chhu je
khali dusmani j rakhe chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું આટલી Cute છું, તો
હું આટલી Cute છું,
તો મારા વાળો કેટલો
Handsome હશે !!
hu atali cute chhu,
to mar valo ketalo
handsome hashe !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે તો ખાલી સપના જ
અમે તો ખાલી
સપના જ જોઈએ છીએ,
એને પુરા તો મારો દ્વારિકાનો
નાથ કરે છે !!
ame to khali
sapan j joie chie,
ene pur to maro dvarikano
nath kare chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
આદત નથી પીઠ પાછળ બોલવાની,
આદત નથી
પીઠ પાછળ બોલવાની,
બે શબ્દો ઓછા બોલું છું
પણ સામે બોલું છું !!
adat nathi
pith pachal bolavani,
be shabdo och bolu chhu
pan same bolu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા
ઝરણા ભલે ગમે
તેટલા ઉછળતા રહે,
પણ ઊંડાણમાં શાંત સમંદર
આગળ હોય છે !!
zaran bhale game
tetal uchalat rahe,
pan undanam shant samandar
agal hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હા હું હરામી છું, પણ
હા હું હરામી છું,
પણ તમારા જેવાથી તો
ભગવાન જ બચાવે !!
h hu harami chhu,
pan tamar jevathi to
bhagavan j bachave !!
Attitude Shayari Gujarati
2 years ago
મેં કદી કોઈને છેતર્યા નથી,
મેં કદી
કોઈને છેતર્યા નથી,
એટલે તો મને ચાહનારા
ઘણાં સુખી છે !!
me kadi
koine chhetary nathi,
etale to mane chahanar
ghan sukhi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જેટલો બદલાઈ શકતો એટલો બદલી
જેટલો બદલાઈ
શકતો એટલો બદલી ગયો છું હું,
હવે જેને વાંધો હોય એ પોતાનો
રસ્તો બદલજો !!
jetalo badalai
shakato etalo badali gayo chhu hu,
have jene vandho hoy e potano
rasto badalajo !!
Attitude Shayari Gujarati
2 years ago