Teen Patti Master Download
મારા હોવાનો એહસાસ નહીં થાય

મારા હોવાનો
એહસાસ નહીં થાય તો
મને ગુમાવ્યાનો અફસોસ
ચોક્કસ થશે !!

mara hovano
ehasas nahi thay to
mane gumavyano afasos
chokkas thashe !!

વીતી ગયેલો સમય ગવાહી દે

વીતી ગયેલો સમય
ગવાહી દે કે ના દે પણ આવનારો
સમય સલામી જરૂર દેશે !!

viti gayelo samay
gavahi de ke na de pan aavanaro
samay salami jarur deshe !!

હવે બસ એક જ નિયમ

હવે બસ એક જ નિયમ છે,
સારા જોડે એનાથી પણ વધારે
સારા રહેવાનું અને જેને કંઈ પડી નથી
એને અમે પણ ઓળખતા નથી !!

have bas ek j niyam chhe,
sara jode enathi pan vadhare
sara rahevanu ane jene kai padi nathi
ene ame pan olakhata nathi !!

હું ઘમંડી નથી બસ એની

હું ઘમંડી નથી બસ
એની સાથે વાત નથી કરતો,
જેની સાથે વિચાર નથી મળતા !!

hu ghamandi nathi bas
eni sathe vat nathi karato,
jeni sathe vichar nathi malat !!

આ વરસે ઘણો મજબુત રહ્યો,

આ વરસે
ઘણો મજબુત રહ્યો,
વચન આપું છું કે આવતા વરસે
હું બહુ ખુશ રહીશ !!

aa varase
ghano majabut rahyo,
vachan aapu chhu ke aavata varase
hu bahu khush rahish !!

જરૂર પડે તો આવી જજો

જરૂર પડે તો
આવી જજો મારી પાસે,
માનવતા આજે પણ જીવે છે
મારી અંદર !!

jarur pade to
aavi jajo mari pase,
manavat aaje pan jive chhe
mari andar !!

હું કંઇક અલગ કરવા માંગું

હું કંઇક
અલગ કરવા માંગું છું,
મારી બેઈજ્જતીનો બદલો
પ્રગતિ કરીને લેવા માંગુ છું !!

hu kaik
alag karava mangu chhu,
mari beijjatino badalo
pragati karine leva mangu chhu !!

જેણે જેવા ધારી લીધા એવા

જેણે જેવા ધારી
લીધા એવા છીએ અમે,
બાકી તો મારો ભગવાન જાણે છે
કે કેવા છીએ અમે !!

jene jeva dhari
lidha eva chhie ame,
baki to maro bhagavan jane chhe
ke keva chhie ame !!

અમારા વિશે ખરાબ વિચારો એનો

અમારા વિશે ખરાબ
વિચારો એનો કંઈ વાંધો નથી,
પણ આને હકીકત કરવાની કોશિશ ના
કરતા કેમ કે હવે આ લાગણીની રમતમાં જો
અમારૂ પ્યાદું પણ મર્યું ને તો ભરોસો રાખજો કે
અમારા નિશાના પર સીધો તમારો વજીર હશે !!

amara vishe kharab
vicharo eno kai vandho nathi,
pan ane hakikat karavani koshish
na karta kem ke have laganini ramatam jo
amaru pyadu pan maryu ne to bharoso rakhajo ke
amara nishana par sidho tamaro vajir hashe !!

અમુકને માન દઈએ એટલે બહુ

અમુકને માન દઈએ
એટલે બહુ મોંઘા થવા માંડે,
હવે એને કોણ સમજાવે કે અમારે
તો તમારી ડેલી જાય તેલ લેવા,
અમે તો ચોરે જઈને બેસીશું !!

amukane man daie
etale bahu mongha thav mande,
have ene kon samajave ke amare
to tamari deli jay tel leva,
ame to chore jaine besishun !!

search

About

Attitude Shayari Gujarati

We have 1689 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.