
માન હોય કે પછી અપમાન,
માન હોય કે પછી અપમાન,
તમે જેટલું આપશો એનાથી
વધારે મળશે !!
man hoy ke pachi apaman,
tame jetalu apasho enathi
vadhare malashe !!
Attitude Shayari Gujarati
2 years ago
જીવનમાં અંદરોઅંદર થતા સંઘર્ષ નથી
જીવનમાં અંદરોઅંદર
થતા સંઘર્ષ નથી ગમતા,
બનાવટ હોય જેમાં મને એ
સગપણ નથી ગમતા !!
jivanam andaroandar
that sangharsh nathi gamat,
banavat hoy jem mane e
sagapan nathi gamat !!
Attitude Shayari Gujarati
2 years ago
સાવજના કોઈ સીમાડા ના હોય
સાવજના કોઈ
સીમાડા ના હોય વ્હાલા,
એ તો ગમે ત્યારે અને ગમે
ત્યાં ત્રાડ નાખે !!
savajan koi
simad na hoy vhal,
e to game tyare ane game
ty trad nakhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મને મેળવવા તારે થોડી મહેનત
મને મેળવવા તારે
થોડી મહેનત તો કરવી જ પડશે,
હું કોઈ મેગી નુડલ્સ નથી કે બે
મીનીટમાં તૈયાર થઇ જાઉં !!
mane melavav tare
thodi mahenat to karavi j padashe,
hu koi megi nudals nathi ke be
minitam taiyar thai jau !!
Attitude Shayari Gujarati
2 years ago
સાંભળ પાગલ ! હું એક છોકરી
સાંભળ પાગલ !
હું એક છોકરી છું,
કોઈ મેગી નહીં કે બે મીનીટમાં
તૈયાર થઇ જાવ !!
sambhal pagal!
hu ek chhokari chhu,
koi megi nahi ke be minitam
taiyar thai jav !!
Attitude Shayari Gujarati
2 years ago
સાહેબ હું પાવર અને પૈસાને
સાહેબ હું
પાવર અને પૈસાને નહીં,
સંબંધને માન આપુ છું !!
saheb hu
pavar ane paisane nahi,
sambandhane man apu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
સપનાઓ તુટવા પણ જરૂરી છે
સપનાઓ તુટવા
પણ જરૂરી છે જિંદગીમાં,
ખબર તો પડે આપણામાં કેટલી
ત્રેવડ છે પાછું ઉઠવાની !!
sapanao tutav
pan jaruri chhe jindagim,
khabar to pade apanam ketali
trevad chhe pachhu uthavani !!
Attitude Shayari Gujarati
2 years ago
આજે તારો દિવસ છે તો
આજે તારો
દિવસ છે તો ઉડી લે બેટા,
કાલે મારો દિવસ આવશે
તો ઉડાવી દઈશ !!
aje taro
divas chhe to udi le bet,
kale maro divas avashe
to udavi daish !!
Attitude Shayari Gujarati
2 years ago
નજરઅંદાજ ના કરો મને, એક
નજરઅંદાજ ના કરો મને,
એક જમાનો અમારો
પણ આવશે !!
najaraandaj na karo mane,
ek jamano amaro
pan avashe !!
Attitude Shayari Gujarati
2 years ago
કાળજામાં હાક હોવી જોઈએ સાહેબ,
કાળજામાં હાક
હોવી જોઈએ સાહેબ,
બાકી મુછો વાળાને પણ પીઠ બતાવીને
ભાગતા જોયા છે !!
😎😎😎😎😎😎😎😎
kalajam hak
hovi joie saheb,
baki muchho valane pan pith batavine
bhagat joy chhe !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago