
જુનુન અને હોંસલો આજે પણ
જુનુન અને
હોંસલો આજે પણ એ જ છે,
મેં ખાલી જીવવાની રીત
બદલી છે તેવર નહિ !!
junun ane
honsalo aje pan e j chhe,
me khali jivavani rit
badali chhe tevar nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
Attitude અને Ego સાવ ઝીરો
Attitude અને
Ego સાવ ઝીરો છે મારું,
બસ ખાલી મન નથી થતું
Reply કરવાનું !!
attitude ane
ego sav jhiro chhe maru,
bas khali man nathi thatu
reply karavanu !!
Attitude Shayari Gujarati
2 years ago
એવું ના સમજતી કે હું
એવું ના સમજતી
કે હું તારે લાયક ના હતો,
તડપે તો એ પણ છે જેને
અમે મળ્યા નથી !!
evu na samajati
ke hu tare layak na hato,
tadape to e pan chhe jene
ame maly nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે હું એક નાનકડો સવાલ
ભલે હું એક
નાનકડો સવાલ છું,
પણ લોકો કહે છે કે તારો
કોઈ જવાબ નથી !!
bhale hu ek
nanakado saval chhu,
pan loko kahe chhe ke taro
koi javab nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
અમુક વસ્તુ રૂપિયાથી નથી મળતી,
અમુક વસ્તુ
રૂપિયાથી નથી મળતી,
અને મને એજ વસ્તુનો શોખ છે !!
😎😎😎😎😎😎😎
amuk vastu
rupiyathi nathi malati,
ane mane ej vastuno shokh chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
જયારે જયારે આ જગત મને
જયારે જયારે
આ જગત મને નડે છે,
ત્યારે અંદર મારા દ્વારકાધીશ મળે છે !!
jayare jayare
jagat mane nade chhe,
tyare andar mar dvarakadhish male chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
યાદ તો એને બધું છે,
યાદ તો એને બધું છે,
બસ એ ખાલી એની
ઔકાત ભૂલી ગઈ છે !!
yad to ene badhu chhe,
bas e khali eni
aukat bhuli gai chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મને કોઈના દિલ સાથે રમવાની
મને કોઈના દિલ
સાથે રમવાની આદત નથી,
અને મારા દિલ સાથે કોઈ રમી જાય
એવી કોઈની ઔકાત નથી !!
mane koin dil
sathe ramavani adat nathi,
ane mar dil sathe koi rami jay
evi koini aukat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
સજા આપતા તો અમને પણ
સજા આપતા
તો અમને પણ આવડે છે,
પણ તમને તકલીફ પડે એ
અમને મંજુર નથી !!
saja apat
to amane pan avade chhe,
pan tamane takalif pade e
amane manjur nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
મારામાં એક મસ્ત ખૂબી છે,
મારામાં
એક મસ્ત ખૂબી છે,
હું પ્રેમ હોય કે પછી નફરત
બંને પુરા દિલથી કરું છું !!
maram
ek mast khubi chhe,
hu prem hoy ke pachi nafarat
banne pur dilathi karu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago