
હા હું સિંગલ છું, કેમ
હા હું સિંગલ છું,
કેમ કે ચેનથી જીવવા માટે
આઠ કલાકની ઊંઘ જરૂરી છે !!
h hu singal chhu,
kem ke chenathi jivav mate
ath kalakani ungh jaruri chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
યાદ રાખજો મારાથી દુર જવાના
યાદ રાખજો મારાથી દુર
જવાના હજાર બહાના મળી જશે,
પણ મારો સાથ પાછો મેળવવાનો
તમને એક પણ મોકો નહીં મળે !!
yad rakhajo marathi dur
javan hajar bahan mali jashe,
pan maro sath pachho melavavano
tamane ek pan moko nahi male !!
Attitude Shayari Gujarati
2 years ago
#Attitude અને #Ego ઝીરો છે
#Attitude
અને #Ego ઝીરો છે મારું,
બસ ખાલી મન નથી કરતુ
કોઈને રીપ્લાય કરવાનું !!
#attitude
ane#ego jhiro chhe maru,
bas khali man nathi karatu
koine riplay karavanu !!
Attitude Shayari Gujarati
2 years ago
જેટલા ખેલ કરવા હોય એટલા
જેટલા ખેલ કરવા
હોય એટલા કરી લે,
બધો હિસાબ એક સાથે
ચૂકતો કરીશ !!
jetal khel karav
hoy etal kari le,
badho hisab ek sathe
cukato karish !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે સારા છો ચાલો સારી
તમે સારા છો
ચાલો સારી વાત છે,
અમે ખરાબ જ છીએ
સીધી વાત છે !!
tame sar chho
chalo sari vat chhe,
ame kharab j chie
sidhi vat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં
ભારીમાં ભારી
વજન ઉઠાવી લઉં છું,
પણ હજી સુધી કોઈનો ફાયદો
નથી ઉઠાવ્યો !!
bharim bhari
vajan uthavi lau chhu,
pan haji sudhi koino fayado
nathi uthavyo !!
Attitude Shayari Gujarati
2 years ago
બહુ સારું લાગે છે મને
બહુ સારું લાગે છે મને
એ લોકોની સાથે વાત કરવાનું,
જે મારા કોઈ ના હોવા છતાં
મારા માટે બધું છે !!
bahu saru lage chhe mane
e lokoni sathe vat karavanu,
je mar koi na hov chat
mar mate badhu chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
Dont Play with My Feelings,
Dont Play with My Feelings,
તમારાથી પણ સારી રીતે
જાણું છું આ રમત !!
dont play with my feelings,
tamarathi pan sari rite
janu chhu ramat !!
Attitude Shayari Gujarati
2 years ago
કહાની ચાહે કોઈપણ હોય, પાત્ર
કહાની
ચાહે કોઈપણ હોય,
પાત્ર મારું એ જ એટીટ્યુડ
વાળું રહેશે !!
kahani
chahe koipan hoy,
patr maru e j etityud
valu raheshe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું પૈસા કમાવા માટે ક્યારેય
હું પૈસા કમાવા
માટે ક્યારેય કામ નથી કરતો,
હું ફક્ત મારી કેપેસિટી માપું છું કે હું
કેટલા પૈસા કમાઈ શકું છું !!
hu paisa kamava
mate kyarey kam nathi karato,
hu fakt mari kepesiti mapu chhu ke hu
ketal pais kamai shaku chhu !!
Attitude Shayari Gujarati
2 years ago