
મારી સાથે રમત રમવાનું રહેવા
મારી સાથે
રમત રમવાનું રહેવા દો,
જો હું તમારી સાથે રમીશ
તો તમને નહીં ગમે !!
mari sathe
ramat ramavanu rahev do,
jo hu tamari sathe ramish
to tamane nahi game !!
Attitude Shayari Gujarati
2 years ago
તું પ્રેમ નહીં આદત હતો
તું પ્રેમ નહીં આદત હતો મારી,
અને મેં મારી આદત બદલી
લીધી છે !!
tu prem nahi adat hato mari,
ane me mari adat badali
lidhi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
બ્લોક કરીને બાળક જેવી રમત
બ્લોક કરીને બાળક
જેવી રમત હું નથી કરતી,
હું તો સીધા દિલમાંથી જ
કાઢી નાખું છું !!
blok karine balak
jevi ramat hu nathi karati,
hu to sidh dilamanthi j
kadhi nakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જેટલું કહું છું એટલું સાંભળી
જેટલું કહું છું
એટલું સાંભળી લો,
બાકી વધારે પડતી મગજમારી
કરવી નહીં !!
jetalu kahu chhu
etalu sambhali lo,
baki vadhare padati magajamari
karavi nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
જરૂરી નથી કે તું મારા
જરૂરી નથી કે
તું મારા નસીબમાં ના હોય,
એવું પણ બને કે હું તારા
નસીબમાં ના હોય !!
jaruri nathi ke
tu mar nasibam na hoy,
evu pan bane ke hu tar
nasibam na hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
ખોટી ધમકીઓ આપવાનું રહેવા દે,
ખોટી ધમકીઓ આપવાનું રહેવા દે,
કેમ કે કુતરાઓનું લશ્કર જોઇને સિંહ
ક્યારેય ગભરાતો નથી વ્હાલા !!
khoti dhamakio apavanu rahev de,
kem ke kutaraonu laskar joine sinh
kyarey gabharato nathi vhal !!
Attitude Shayari Gujarati
2 years ago
નામની દોસ્તી અને કામની યારી,
નામની
દોસ્તી અને કામની યારી,
ના સાહેબ એવી આદત
નથી અમારી !!
namani
dosti ane kamani yari,
n saheb evi adat
nathi amari !!
Attitude Shayari Gujarati
2 years ago
મારે રોજ એક જ પ્રોબ્લેમ
મારે રોજ
એક જ પ્રોબ્લેમ હોય છે,
કે આજે શું પહેરું !!
mare roj
ek j problem hoy chhe,
ke aje shun paheru !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા
મારા શબ્દોને એટલા
ઊંડાણથી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો
મને ભૂલી નહીં શકો.
mar shabdone etala
undanathi vancy na karo,
koi shabd yad rahi jashe to
mane bhuli nahi shako.
Attitude Shayari Gujarati
2 years ago
અમે જે હોય તે સીધું
અમે જે હોય તે સીધું
મોઢા પર જ બોલીએ છીએ,
પાછળથી બોલીને કોઈનું
દિલ નથી તોડતા !!
ame je hoy te sidhu
modh par j bolie chie,
pachalathi boline koinu
dil nathi todat !!
Attitude Shayari Gujarati
2 years ago