કહી દો તમામ દુઃખો અને

કહી દો તમામ
દુઃખો અને મુશ્કેલીઓને,
હવે મને દરેક હાલતમાં જીવતા
આવડી ગયું છે !!

kahi do tamam
dukho ane muskelione,
have mane darek halatam jivat
avadi gayu chhe !!

હે પ્રભુ ! લખીને મારું ભાગ્ય

હે પ્રભુ ! લખીને
મારું ભાગ્ય જો તું ખુશ હોય,
તો તારા એ નિર્ણય પર
હું રડી કેમ શકું ?

he prabhu! lakhine
maru bhagy jo tu khush hoy,
to tar e nirnay par
hu radi kem shaku?

તમે સારા છો તો થઈને

તમે સારા છો
તો થઈને દેખાડો,
અમે ખરાબ છીએ
તો સાબિત કરો.

tame sar chho
to thaine dekhado,
ame kharab chie
to sabit karo.

અધૂરું રહેવાની પણ એક મજા

અધૂરું રહેવાની
પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ
જેવી હોય છે !!

adhuru rahevani
pan ek maj chhe,
purnat purnaviram
jevi hoy chhe !!

ડબલ ગેમ રમતા અમને નથી

ડબલ ગેમ
રમતા અમને નથી ફાવતું,
એટલે જ કદાચ અમુક
સાથે નથી ફાવતું !!

dabal gem
ramat amane nathi favatu,
etale j kadach amuk
sathe nathi favatu !!

અમારી દુશ્મની કરવી રહેવા દો

અમારી દુશ્મની
કરવી રહેવા દો સાહેબ,
નીચે તળિયા ને ઉપર નળિયા
કંઈ નહીં વધે !!

amari dusmani
karavi rahev do saheb,
niche taliy ne upar naliy
kai nahi vadhe !!

કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહતા શીખી

કોઈપણ પરિસ્થિતિમાં
ખુશ રહતા શીખી ગયો છું,
કોઈ આવે કે ના આવે જરાય
ફરક નથી પડતો !!

koipan paristhitim
khush rahat shikhi gayo chhu,
koi ave ke na ave jaray
farak nathi padato !!

આપણો તો એક જ નિયમ

આપણો તો
એક જ નિયમ છે હો વાલા,
જે ભાષામાં સવાલ કરશો એ ભાષામાં
જ જવાબ મળશે !!

apano to
ek j niyam chhe ho val,
je bhasham saval karasho e bhasham
j javab malashe !!

કહો દુશ્મનને દરિયા જેમ હું

કહો દુશ્મનને દરિયા
જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે !!
😎😎😎😎😎😎😎😎

kaho dusmanane dariy
jem hu pachho jarur avish,
e mari ot joine kinare ghar banave chhe !!
😎😎😎😎😎😎😎😎

હવે હું એવી રીતે હારી

હવે હું એવી
રીતે હારી જઈશ,
કે એ જીતીને પણ રડશે !!

have hu evi
rite hari jaish,
ke e jitine pan radashe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.