
કોઈની બરાબરી કરવામાં હું નથી
કોઈની બરાબરી
કરવામાં હું નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ તરીકે
જ લેવાવું જોઈએ !!
koini barabari
karavam hu nathi manato,
apanu nam to udaharan tarike
j levavu joie !!
Attitude Shayari Gujarati
2 years ago
જરૂરી નથી બધાને મીઠો જ
જરૂરી નથી
બધાને મીઠો જ લાગુ,
ઘણા આંખોમાં લીમડો
વાવીને બેઠા છે !!
jaruri nathi
badhane mitho j lagu,
ghan ankhom limado
vavine beth chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ભૂખી તરસી રહી શકું,
હું ભૂખી
તરસી રહી શકું,
પણ ચુપ તો નહીં રહી શકું !!
hu bhukhi
tarasi rahi shaku,
pan chhup to nahi rahi shaku !!
Attitude Shayari Gujarati
2 years ago
જ્યાં સુધી શાંત છું ત્યાં
જ્યાં સુધી શાંત
છું ત્યાં સુધી બોલી લો,
બાકી મારો વારો આવશે ત્યારે બોલવાનો
મોકો પણ નહીં મળે !!
jya sudhi shant
chhu ty sudhi boli lo,
baki maro varo avashe tyare bolavano
moko pan nahi male !!
Attitude Shayari Gujarati
2 years ago
નડવું કીડીને પણ નહીં, અને
નડવું કીડીને પણ નહીં,
અને નડે તો મુકવો વાઘને
પણ નહીં !!
nadavu kidine pan nahi,
ane nade to mukavo vaghane
pan nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે હોય નિરાશા ઘોર હું
ભલે હોય નિરાશા
ઘોર હું આશાઓનું ફાનસ છું,
કર ઘા તું ફાવે એટલા હું
ભરોસાનો માણસ છું !!
bhale hoy nirash
ghor hu ashaonu fanas chhu,
kar gh tu fave etal hu
bharosano manas chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
#Attitude તો રહેવાનો જ, ના
#Attitude
તો રહેવાનો જ,
ના ગમે તો બીજી
શોધી લેજે !!
#attitude
to rahevano j,
n game to biji
shodhi leje !!
Attitude Shayari Gujarati
2 years ago
જેની નજરમાં હું ખરાબ છું,
જેની નજરમાં હું ખરાબ છું,
એણે નેત્રદાન કરી
દેવું જોઈએ !!
jeni najaram hu kharab chhu,
ene netradan kari
devu joie !!
Attitude Shayari Gujarati
2 years ago
હું બહુ ઓછા લોકોની નજીક
હું બહુ ઓછા
લોકોની નજીક છું,
પણ એ બધા જ મહત્વપૂર્ણ છે !!
hu bahu ocha
lokoni najik chhu,
pan e badh j mahatvapurn chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
લાવીશ ભાઈ લાવીશ એક દિવસ
લાવીશ ભાઈ લાવીશ
એક દિવસ એવો પણ લાવીશ,
મને મળવા માટે લોકો તરસશે
ને હું બધાને લાઈનમાં બોલાવીશ !!
lavish bhai lavish
ek divas evo pan lavish,
mane malav mate loko tarasashe
ne hu badhane lainam bolavish !!
Attitude Shayari Gujarati
2 years ago