
બહુ ઈમોશનલ છું હું, ગુસ્સો
બહુ ઈમોશનલ છું હું,
ગુસ્સો આવે ત્યારે લડવાની જગ્યાએ
રડવા લાગુ છું હું !!
bahu imoshanal chhu hu,
gusso ave tyare ladavani jagyae
radav lagu chhu hu !!
Attitude Shayari Gujarati
2 years ago
સમય ભલે બદલાતો રહેશે, પણ
સમય ભલે બદલાતો રહેશે,
પણ અમારી સ્ટાઈલ ક્યારેય
નહીં બદલાય !!
samay bhale badalato raheshe,
pan amari stail kyarey
nahi badalay !!
Attitude Shayari Gujarati
2 years ago
બહુ સીધી છોકરી છું હું,
બહુ સીધી છોકરી છું હું,
બસ એવા વહેમમાં
ના રહેતા !!
bahu sidhi chhokari chhu hu,
bas ev vahemam
n rahet !!
Attitude Shayari Gujarati
2 years ago
તું લખીને લઇ લે, મારા
તું લખીને લઇ લે,
મારા જેવી દોસ્ત તને
ક્યાંય નહીં મળે !!
tu lakhine lai le,
mar jevi dost tane
kyany nahi male !!
Attitude Shayari Gujarati
2 years ago
મને તો વિશ્વાસ કરતા આવડે,
મને તો
વિશ્વાસ કરતા આવડે,
બીજાની જેમ શક કરતા નહીં !!
mane to
vishvas karat avade,
bijani jem shak karat nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
વિકલ્પમાં જ રહેવા દે મને
વિકલ્પમાં જ
રહેવા દે મને એ દોસ્ત,
કેમ કે જવાબમાં આવીશ તો કંઇકની
જિંદગી ઉઝાડી દઈશ !!
vikalpam j
rahev de mane e dost,
kem ke javabam avish to kaikani
jindagi uzadi daish !!
Attitude Shayari Gujarati
2 years ago
જન્મ એવી રીતે થયો કે
જન્મ એવી રીતે
થયો કે દીકરી આવી છે,
મરવું એવી રીતે છે કે દીકરી
હોય તો આવી !!
janm evi rite
thayo ke dikari avi chhe,
maravu evi rite chhe ke dikari
hoy to avi !!
Attitude Shayari Gujarati
2 years ago
કહેવું તો ઘણું છે મારે,
કહેવું તો ઘણું છે મારે,
પણ એમાં એવું છે ને કે એ
સાંભળવાની તારી ઔકાત નથી !!
kahevu to ghanu chhe mare,
pan em evu chhe ne ke e
sambhalavani tari aukat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
શરીફ છું એટલે ખોટી રીતે
શરીફ છું એટલે
ખોટી રીતે લડતી નથી,
બાકી દુનિયા જાણે છે કે ડરતી હું
કોઈના બાપથી નથી !!
sarif chhu etale
khoti rite ladati nathi,
baki duniy jane chhe ke darati hu
koin bapathi nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
હું થોડો અલગ છું સાહેબ,
હું થોડો અલગ છું સાહેબ,
એનો મતલબ એ નથી
કે ખોટો છું !!
hu thodo alag chhu saheb,
eno matalab e nathi
ke khoto chhu !!
Attitude Shayari Gujarati
2 years ago