
સંબંધના કારણે ઝૂકવું પડે છે,
સંબંધના કારણે ઝૂકવું પડે છે,
બાકી દુનિયા ઝુકાવી જાય એ
વાતમાં કોઈ દમ નથી !!
sambandhan karane jhukavu pade chhe,
baki duniy jhukavi jay e
vatam koi dam nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે કોફીમાં દિલ બનાવો છો,
તમે કોફીમાં દિલ બનાવો છો,
અને અમે દિલથી ચા
બનાવીએ છીએ !!
tame kophim dil banavo chho,
ane ame dilathi ch
banavie chie !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગી મારી પોતાની છે, તો
જિંદગી મારી પોતાની છે,
તો અંદાજ પણ મારો
પોતાનો જ હોય ને !!
jindagi mari potani chhe,
to andaj pan maro
potano j hoy ne !!
Attitude Shayari Gujarati
2 years ago
જે બધી તરફ જાય છે,
જે બધી તરફ જાય છે,
એને હું મારા તરફ આવવા
નથી દેતો !!
je badhi taraf jay chhe,
ene hu mar taraf avav
nathi deto !!
Attitude Shayari Gujarati
2 years ago
તને મારા વગર ચાલશે તો
તને મારા વગર
ચાલશે તો સાંભળ,
મને તારા વગર દોડશે !!
tane mar vagar
chalashe to sambhal,
mane tar vagar dodashe !!
Attitude Shayari Gujarati
2 years ago
માહોલની કોઈ પરવાહ નથી દોસ્તો,
માહોલની કોઈ
પરવાહ નથી દોસ્તો,
જયારે મન થશે ત્યારે
એને બદલી દઈશ !!
maholani koi
paravah nathi dosto,
jayare man thashe tyare
ene badali daish !!
Attitude Shayari Gujarati
2 years ago
ભરોસો ના હોય તો ભૂલી
ભરોસો ના
હોય તો ભૂલી જજો,
બાકી કોઈ દિવસ બેવફા
ના કહેતા મને !!
bharoso n
hoy to bhuli jajo,
baki koi divas bevaf
n kahet mane !!
Attitude Shayari Gujarati
2 years ago
સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ
સ્વમાની
માણસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે
સહન કરતા નહીં !!
svamani
manas chhu saheb,
sangharsh karat avadashe
sahan karat nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
તમારા વિચારોમાં પણ વિચાર હશે
તમારા વિચારોમાં
પણ વિચાર હશે વ્હાલા,
બાકી અહિંયા તો આંખના પલકારે
જ ફેસલો હોય છે !!
tamar vicharom
pan vichar hashe vhal,
baki ahiny to ankhan palakare
j fesalo hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકોનો સ્વભાવ બદલાઈ જાય તો
લોકોનો સ્વભાવ બદલાઈ જાય
તો એમાં અમને કશો ફેર ના પડે સાહેબ,
અમે પહેલા પણ ખુશ હતા અને
આગળ પણ ખુશ જ રહીશું !!
lokono svabhav badalai jay
to em amane kasho fer na pade saheb,
ame pahel pan khush hat ane
agal pan khush j rahishun !!
Attitude Shayari Gujarati
2 years ago