
ગાય બનીને આવશો તો અમે
ગાય બનીને આવશો તો
અમે ગોવાળ છીએ સાહેબ,
બાકી સિંહ બનીને આવશોને તો
અમે પણ શિકારી છીએ !!
gay banine avasho to
ame goval chie saheb,
baki sinh banine avashone to
ame pan shikari chie !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈના હાડકા તોડવા હોય તો
કોઈના હાડકા તોડવા હોય
તો એક સેકન્ડ પણ નથી વિચારતો,
પણ કોઈનો ભરોસો તોડતા મારો
જીવ ક્યારેય નથી ચાલતો !!
koin hadak todav hoy
to ek sekand pan nathi vicharato,
pan koino bharoso todat maro
jiv kyarey nathi chalato !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે જેને મારો Ego સમજો
તમે જેને
મારો Ego સમજો છો,
એ મારા માટે Self Respect છે !!
tame jene
maro ego samajo chho,
e mar mate self respect chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુશીમાં પણ આંસુ હતા ક્યારેક,
ખુશીમાં
પણ આંસુ હતા ક્યારેક,
ને આજે હસી રહ્યા છીએ
ગમમાં પણ !!
khushim
pan ansu hat kyarek,
ne aje hasi rahy chie
gamam pan !!
Attitude Shayari Gujarati
2 years ago
અર્જુન નથી થવું મારે મને
અર્જુન નથી થવું
મારે મને સુદામા જ રહેવા દો,
જોઇને દ્વાર પર મને એને ઉઘાડા
પગે દોડવા દો !!
arjun nathi thavu
mare mane sudam j rahev do,
joine dvar par mane ene ughad
page dodav do !!
Attitude Shayari Gujarati
2 years ago
અભિમાનની વાત નથી સાહેબ, પણ
અભિમાનની
વાત નથી સાહેબ,
પણ પોતાની જાત પર ગર્વ
તો હોવો જ જોઈએ !!
abhimanani
vat nathi saheb,
pan potani jat par garv
to hovo j joie !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકોને મારી વાત તીરની જેમ
લોકોને મારી
વાત તીરની જેમ ખુંચે છે,
એનો મતલબ કે નિશાન
મારું પરફેકટ છે !!
lokone mari
vat tirani jem khunche chhe,
eno matalab ke nishan
maru parafekat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
બધા મારી વાતોમાં સંમત થાય
બધા મારી વાતોમાં સંમત થાય છે,
ખબર નહીં તું હજી કયા
ભ્રમમાં જીવે છે !!
badh mari vatom sammat thay chhe,
khabar nahi tu haji kay
bhramam jive chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કમજોર સમજવાની ભૂલ ના કરવી
કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા,
બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં
માનીએ છીએ !!
kamajor samajavani bhul na karavi vhal,
bas bane ty sudhi premathi patavavam
manie chie !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈને ખટકતું હોય તો સામેથી
કોઈને ખટકતું
હોય તો સામેથી કહેજો,
બાકી જિંદગી તો આમ જ જીવાશે !!
koine khatakatu
hoy to samethi kahejo,
baki jindagi to am j jivashe !!
Attitude Shayari Gujarati
2 years ago