
જયારે કોઈ કહે કે તમને
જયારે કોઈ કહે કે તમને
સંબંધ નિભાવતા નથી આવડતું,
ત્યારે કહી દેવાનું કે અમને તમારી
જેમ રમાડતા નથી આવડતું !!
jayare koi kahe ke tamane
sambandh nibhavata nathi avadatu,
tyare kahi devanu ke amane tamari
jem ramadata nathi avadatu !!
Attitude Shayari Gujarati
2 years ago
હું મુક્તિનો ચાહક છું, મને
હું મુક્તિનો ચાહક છું,
મને બંધન નથી
ગમતા !!
hu muktino chahak chhu,
mane bandhan nathi
gamata !!
Attitude Shayari Gujarati
2 years ago
ખોટું બોલીને શરીફ બનવા કરતા,
ખોટું બોલીને
શરીફ બનવા કરતા,
સાચું બોલીને હરામી બનો !!
khotu boline
sharif banava karata,
sachhu boline harami bano !!
Attitude Shayari Gujarati
2 years ago
જે હજાર દુખો પછી પણ
જે હજાર દુખો
પછી પણ હસી પડે,
કંઈક એવો બેશરમ છું હું !!
je hajar dukho
pachhi pan hasi pade,
kaik evo besharam chhu hu !!
Attitude Shayari Gujarati
2 years ago
મને મારા હોવા પર ગર્વ
મને મારા
હોવા પર ગર્વ છે,
બીજા શું કહે છે મને એની
કોઈ પરવાહ નથી !!
mane mara
hova par garv chhe,
bija shun kahe chhe mane eni
koi paravah nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયા ભલે ઉંચી નીચી થઇ
દુનિયા ભલે
ઉંચી નીચી થઇ જાય,
વાંક વગર અમે નમ્યા નથી ને
નમશું પણ નહીં !!
duniya bhale
unchi nichi thai jay,
vank vagar ame namya nathi ne
namashun pan nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે સોનાની નહીં, રુદ્રાક્ષની માળાના
અમે
સોનાની નહીં,
રુદ્રાક્ષની માળાના
દિવાના છીએ !!
ame
sonani nahi,
rudrakshani malana
divana chie !!
Attitude Shayari Gujarati
2 years ago
આજે પણ હજારોવાર નમું છું,
આજે પણ
હજારોવાર નમું છું,
કેમ કે મારે સંબંધ સાચવવો છે
મારો વટ નહીં !!
Aje pan
hajarovar namu chhu,
kem ke mare sambandh sachavavo chhe
maro vat nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
દુશ્મની મંજુર છે સાહેબ, પણ
દુશ્મની
મંજુર છે સાહેબ,
પણ કોઈના તળવા
ચાટવાનું હરગીજ મંજુર
નથી મને !!
Dusmani
manjur chhe saheb,
pan koina talava chatavanu
haragij manjur
nathi mane !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈપણ વાંક વગરનો જ્યાં વટ
કોઈપણ વાંક
વગરનો જ્યાં વટ હશે,
સંબંધ અમારોય ત્યાં કટ હશે !!
Koipan vank
vagarano jya vat hashe,
sambandh amaroy tya kat hashe !!
Attitude Shayari Gujarati
2 years ago