દુશ્મની મંજુર છે સાહેબ, પણ
દુશ્મની 
મંજુર છે સાહેબ,
પણ કોઈના તળવા 
ચાટવાનું હરગીજ મંજુર
 નથી મને !!
Dusmani 
manjur chhe saheb,
pan koina talava chatavanu
 haragij manjur
 nathi mane !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈપણ વાંક વગરનો જ્યાં વટ
કોઈપણ વાંક 
વગરનો જ્યાં વટ હશે,
સંબંધ અમારોય ત્યાં કટ હશે !!
Koipan vank 
vagarano jya vat hashe,
sambandh amaroy tya kat hashe !!
Attitude Shayari Gujarati
3 years ago
મુસાફર છું સાહેબ, સમય જતા
મુસાફર છું સાહેબ,
સમય જતા યાદોમાંથી 
પણ ચાલ્યો જઈશ !!
Musafar chhu saheb,
samay jata yadomanthi 
pan chalyo jaish !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે અમારા અંદાજમાં ખુશ છીએ,
અમે અમારા 
અંદાજમાં ખુશ છીએ,
જરૂરી નથી કે બધાને 
પસંદ આવીએ !!
Ame amara 
andajam khush chie,
jaruri nathi ke badhane 
pasand avie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું બીજો મોકો આપવામાં નથી
હું બીજો મોકો 
આપવામાં નથી માનતો,
કેમ કે મને ખબર છે અમુક લોકો 
ક્યારેય નથી બદલાતા !!
Hu bijo moko 
apavama nathi manato,
kem ke mane khabar chhe amuk loko 
kyarey nathi badalata !!
Attitude Shayari Gujarati
3 years ago
મેં મારી લાઈફમાં, મારા સિવાય
મેં મારી લાઈફમાં,
મારા સિવાય કોઈ બીજાનું 
ખરાબ નથી કર્યું !!
Me mari life ma,
mara sivay koi bijanu 
kharab nathi karyu !!
Attitude Shayari Gujarati
3 years ago
ભલે અમે બહુ વજનદાર તો
ભલે અમે બહુ 
વજનદાર તો નથી,
પણ હલકામાં લેવાની 
ભૂલ ના કરતા !!
Bhale ame bahu 
vajanadar to nathi,
pan halakama levani 
bhul na karata !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુમારી છે છેલ્લે સુધી લડી
ખુમારી છે 
છેલ્લે સુધી લડી લેવાની,
લકીરોની લાચારી અમને 
પસંદ નથી !!
Khumari chhe 
chhelle sudhi ladi levani,
lakironi lachari amane 
pasand nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ વગર કંઈ અટકતું નથી
કોઈ વગર 
કંઈ અટકતું નથી સાહેબ,
એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું !!
Koi vagar 
kai atakatu nathi saheb,
etale koie khota vahemam na rahevu !!
Attitude Shayari Gujarati
3 years ago
ચાલાકી ભલે નથી આવડતી મને,
ચાલાકી ભલે 
નથી આવડતી મને,
પણ હા સમજમાં બધું આવે છે !!
Chalaki bhale 
nathi avadati mane,
pan ha samajam badhu ave chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
