
અમારા જેવું થાય તો કરો,
અમારા
જેવું થાય તો કરો,
બાકી જે થાય એ
જોયા કરો !!
amara
jevu thay to karo,
baki je thay e
joya karo !!
Attitude Shayari Gujarati
2 years ago
જે થોડા પણ બીજાના હોય,
જે થોડા
પણ બીજાના હોય,
એ મને જરાય ના જોઈએ !!
je thoda
pan bijana hoy,
e mane jaray na joie !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે ખાલી ગ્લાસ છું તો
ભલે ખાલી
ગ્લાસ છું તો પણ ખુશ છું,
કોકની તરસ છીપાવીને
ખાલી થયો છું ને !!
bhale khali
glass chhu to pan khush chhu,
kokani taras chipavine
khali thayo chhu ne !!
Attitude Shayari Gujarati
2 years ago
દોસ્તી માટે દિલ તોડી શકું,
દોસ્તી
માટે દિલ તોડી શકું,
દિલ માટે દોસ્તી
ક્યારેય નહીં !!
dosti
mate dil todi shaku,
dil mate dosti
kyarey nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
સમયની રાહ જુઓ સાહેબ, હવે
સમયની રાહ જુઓ સાહેબ,
હવે હું તમને મળવા નહીં પણ
તમે મને મળવા આવશો !!
samayani rah juo saheb,
have hu tamane malava nahi pan
tame mane malava avasho !!
Attitude Shayari Gujarati
2 years ago
જે લોકો મારા વગર ખુશ
જે લોકો
મારા વગર ખુશ છે,
એમને હું ક્યારેય ડીસ્ટર્બ
નથી કરતો !!
je loko
mar vagar khush chhe,
emane hu kyarey disturb
nathi karato !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘમંડ નથી મારામાં, પણ હા
ઘમંડ
નથી મારામાં,
પણ હા હું જીદ્દી બહુ
કમાલનો છું !!
ghamand
nathi marama,
pan ha hu jiddi bahu
kamalano chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જે મારા વગર ખુશ છે,
જે મારા
વગર ખુશ છે,
હું એમને ડીસ્ટર્બ શા
માટે કરું !!
je mara
vagar khush chhe,
hu emane disturb sha
mate karu !!
Attitude Shayari Gujarati
2 years ago
વધારે ઘમંડ રહેવા દો, એને
વધારે
ઘમંડ રહેવા દો,
એને પણ ખરીદી લેવાશે
જે તમારી પાસે છે !!
vadhare
ghamand raheva do,
ene pan kharidi levashe
je tamari pase chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
વગર દિવાળીએ પણ જો ધમાકા
વગર દિવાળીએ
પણ જો ધમાકા થાય,
તો સમજી લેવું કે આપણી
એન્ટ્રી થઇ છે !!
vagar divalie
pan jo dhamaka thay,
to samaji levu ke apani
entry thai chhe !!
Attitude Shayari Gujarati
2 years ago