
જે અનુભવું છું એ કહી
જે અનુભવું
છું એ કહી નાખું છું,
શબ્દો સાથે દગાખોરી મને
નથી આવડતી !!
je anubhavu
chhu e kahi nakhu chhu,
shabdo sathe dagakhori mane
nathi avadati !!
Attitude Shayari Gujarati
2 years ago
હું તો માટીનો બનેલો માણસ
હું તો માટીનો
બનેલો માણસ છું સાહેબ,
ઘમંડ કઈ વાતનો કરું !!
hu to matino
banelo manas chhu saheb,
ghamand kai vatano karu !!
Attitude Shayari Gujarati
2 years ago
બસ થોડો ઇન્તજાર કરો સાહેબ,
બસ થોડો
ઇન્તજાર કરો સાહેબ,
હવે હું નહીં તમે મને
મળવા આવશો !!
bas thodo
intajar karo saheb,
have hu nahi tame mane
malava avasho !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈકના માટે બોજ બની જવા
કોઈકના માટે
બોજ બની જવા કરતા,
એમના માટે યાદ બની જવું
મને વધારે ગમશે !!
koikana mate
boj bani java karata,
emana mate yad bani javu
mane vadhare gamashe !!
Attitude Shayari Gujarati
2 years ago
આમ તો મને કોઈનું ખોટું
આમ તો મને
કોઈનું ખોટું નથી લાગતું,
પણ એકવાર જો કોઈ વાત દિલથી
લાગી જાય તો પછી હું એની
સામે પણ નથી જોતો !!
aam to mane
koinu khotu nathi lagatu,
pan ekavar jo koi vat dilathi
lagi jay to pachhi hu eni
same pan nathi joto !!
Attitude Shayari Gujarati
2 years ago
દગો તો વાંદરાઓ દઈ જાય,
દગો તો
વાંદરાઓ દઈ જાય,
બાકી સિંહ તો છેક સુધી
સાથ નિભાવી જાણે !!
dago to
vandarao dai jay,
baki sinh to chhek sudhi
sath nibhavi jane !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુદ સાથે દોસ્તી કરશો ત્યારે
ખુદ સાથે દોસ્તી
કરશો ત્યારે સમજાશે,
કે તમને બીજા કોઈની
જરૂર જ નથી !!
khud sathe dosti
karasho tyare samajashe,
ke tamane bija koini
jarur j nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
બદલાઈ નથી ગયા અમે, બસ
બદલાઈ
નથી ગયા અમે,
બસ સમજી ગયા છીએ !!
badalai
nathi gay ame,
bas samaji gaya chie !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ચુપ જ બરાબર છું,
હું ચુપ જ બરાબર છું,
કેમ કે હું સાચું બોલું છું ત્યારે ઘણા
લોકોને ખરાબ લાગુ છું !!
hu chup j barabar chhu,
kem ke hu sachu bolu chhu tyare ghana
lokone kharab lagu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ક્યારેક કોઈ સારા માણસની તલાશ
ક્યારેક કોઈ સારા
માણસની તલાશ હોય,
તો સીધો મારો કોન્ટેક
કરજો સાહેબ !!
kyarek koi sara
manasani talash hoy,
to sidho maro contact
karajo saheb !!
Attitude Shayari Gujarati
2 years ago