
ક્યુટ તો ખાલી સસલાઓ હોય
ક્યુટ તો ખાલી
સસલાઓ હોય મારા વ્હાલા,
બાકી સિંહની જાત તો
ખૂંખાર જ હોય !!
cute to khali
sasalao hoy mara vhala,
baki sinhani jat to
khunkhar j hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
હા થોડો જીદ્દી છું, કેમ
હા થોડો જીદ્દી છું,
કેમ કે એકવાર જો હું
કોઈનો હાથ પકડી લઉં તો
એમનો સાથ ક્યારેય
નથી છોડતો !!
ha thodo jiddi chhu,
kem ke ekavar jo hu
koino hath pakadi lau to
emano sath kyarey
nathi chhodato !!
Attitude Shayari Gujarati
2 years ago
આ શબ્દોના યુદ્ધમાં મને ના
આ શબ્દોના
યુદ્ધમાં મને ના ધકેલશો,
હું કુરુક્ષેત્રનો મોટો
યોદ્ધો છું !!
aa shabdona
yuddhama mane na dhakelasho,
hu kurukshetrano moto
yoddho chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જે મારા વગર ખુશ હોય,
જે મારા
વગર ખુશ હોય,
એને હું ડીસ્ટર્બ નથી કરતો !!
je mara
vagar khush hoy,
ene hu disturb nathi karato !!
Attitude Shayari Gujarati
2 years ago
જન્મ એવી રીતે થયો કે
જન્મ એવી રીતે
થયો કે દીકરી આવી છે,
મરવું એવી રીતે છે કે દીકરી
હોય તો આવી !!
janm evi rite
thayo ke dikari avi chhe,
maravu evi rite chhe ke dikari
hoy to avi !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયા જયારે ઘસઘસાટ ઊંઘે, ત્યારે
દુનિયા
જયારે ઘસઘસાટ ઊંઘે,
ત્યારે જીવવાની એકાદ કોશિશ
હું પણ કરી લઉં છું !!
duniya
jayare ghasaghasat unghe,
tyare jivavani ekad koshish
hu pan kari lau chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
માપે રહેવાનું, ને મોજમાં રહેવાનું !!
માપે રહેવાનું,
ને મોજમાં રહેવાનું !!
mape rahevanu,
ne mojama rahevanu !!
Attitude Shayari Gujarati
2 years ago
મને બ્લેક કલર વધારે પસંદ
મને બ્લેક
કલર વધારે પસંદ છે,
કેમ કે એ બીજા કલરની જેમ પોતાનો
રંગ નથી બદલતો !!
mane black
color vadhare pasand chhe,
kem ke e bija color ni jem potano
rang nathi badalato !!
Attitude Shayari Gujarati
2 years ago
બહુ જીવી લીધું એમના માટે
બહુ જીવી લીધું
એમના માટે જે મને ગમે છે,
હવે એના માટે જીવવું છે
જેને હું ગમું છું !!
bahu jivi lidhu
emana mate je mane game chhe,
have ena mate jivavu chhe
jene hu gamu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
આપણું રાખે એનું જ રાખો,
આપણું
રાખે એનું જ રાખો,
બાકી બધાને સાઈડમાં રાખો !!
apanu
rakhe enu j rakho,
baki badhane side ma rakho !!
Attitude Shayari Gujarati
2 years ago