
જિંદગી છે સાહેબ મજા કરો,
જિંદગી છે
સાહેબ મજા કરો,
મારાથી નફરત છે તો હજુ
વધારે કરો !!
jindagi chhe
saheb maja karo,
marathi nafarat chhe to haju
vadhare karo !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીની રમતમાં ભલે એકલો છું,
જિંદગીની
રમતમાં ભલે એકલો છું,
પણ એક્કો છું હો સાહેબ !!
jindagini
ramatama bhale ekalo chhu,
pan ekko chhu ho saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
આવો તો તમારી જરૂર છે,
આવો તો તમારી જરૂર છે,
ના આવો તો અમે વળી ક્યાં મરી
જવાના છીએ તમારા વગર !!
aavo to tamari jarur chhe,
na avo to ame vali kya mari
javana chhie tamara vagar !!
Attitude Shayari Gujarati
2 years ago
મતલબી લોકોને મતલબથી જ મતલબ
મતલબી લોકોને
મતલબથી જ મતલબ હોય છે,
અમને પણ એવા મતલબીઓથી
ક્યાં કોઈ મતલબ છે !!
matalabi lokone
matalabathi j matalab hoy chhe,
amane pan eva matalabiothi
kya koi matalab chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જે સમજતા હતા કે ડુબાડી
જે સમજતા
હતા કે ડુબાડી દઉં આને,
એ લોકોએ જ મને તરતા
શીખવાડ્યું !!
je samajata
hata ke dubadi dau aane,
e lokoe j mane tarata
shikhavadyu !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી પાસે નમવા માટેની સભ્યતા
મારી પાસે
નમવા માટેની સભ્યતા છે,
તો નમાડવા માટેની તાકાત
પણ હો સાહેબ !!
mari pase
namava mateni sabhyata chhe,
to namadava mateni takat
pan ho saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
હવે આ મારા પગ ખેંચવાવાળાને
હવે આ મારા પગ
ખેંચવાવાળાને કેમ સમજાવું,
કે મારો હાથ ઉપરવાળાએ
પકડ્યો છે !!
have mara pag
khenchavavalane kem samajavu,
ke maro hath uparavalae
pakadyo chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે હજારો વાંદરીઓનું ટોળું હોય,
ભલે હજારો
વાંદરીઓનું ટોળું હોય,
પણ જંગલની રાણી તો
સિંહણ જ કહેવાય !!
bhale hajaro
vandarionu tolu hoy,
pan jangalani rani to
sinhan j kahevay !!
Attitude Shayari Gujarati
2 years ago
તારો અને મારો સંબંધ લાખ
તારો અને મારો
સંબંધ લાખ રૂપિયાનો,
પણ મને પહેલા મારી સેલ્ફ
રીસ્પેક્ટ પસંદ છે !!
taro ane maro
sambandh lakh rupiyano,
pan mane pahela mari self
respect pasand chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તું પસંદ હતી એટલે ભાવ
તું પસંદ હતી
એટલે ભાવ આપ્યો,
બાકી ઇગ્નોર કરવામાં અમે
પણ પીએચડી કરેલી છે !!
tu pasand hati
etale bhav apyo,
baki ignore karavama ame
pan phd kareli chhe !!
Attitude Shayari Gujarati
2 years ago