
આ તો થોડા કાબુમાં રહીએ
આ તો થોડા
કાબુમાં રહીએ છીએ સાહેબ,
બાકી કોની હિંમત છે આંખ ઉંચી
કરીને જોવાની !!
a to thod
kabum rahie chie saheb,
baki koni himmat chhe ankh unchi
karine jovani !!
Attitude Shayari Gujarati
2 years ago
જે લોકો પોતાને કંઇક સમજે
જે લોકો
પોતાને કંઇક સમજે છે ને,
અમે એને કંઈ નથી સમજતા સાહેબ !!
je loko
potane kaik samaje chhe ne,
ame ene kai nathi samajat saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
આમ તો તમે બધા સારા
આમ તો તમે બધા સારા છો,
પણ હું તમારા બધા કરતા
પણ વધારે સારી છું !!
am to tame badh sar chho,
pan hu tamar badh karat
pan vadhare sari chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
કેટલા દિવસ જીવીશ એ તો
કેટલા દિવસ
જીવીશ એ તો ખબર નથી,
પણ જેટલા દિવસ જીવીશ
વટથી જીવીશ હું !!
ketal divas
jivish e to khabar nathi,
pan jetal divas jivish
vatathi jivish hu !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુશ રહું છું એમના માટે,
ખુશ રહું છું એમના માટે,
જેમને મારા ઉદાસ થવાથી
ફરક પડતો હોય છે !!
khush rahu chhu eman mate,
jemane mar udas thavathi
farak padato hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુશ રહું છું એના માટે,
ખુશ રહું છું એના માટે,
જેને મારી ઉદાસીથી
ફરક પડે છે !!
khush rahu chhu en mate,
jene mari udasithi
farak pade chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
દિલનો નેક છું સાહેબ, શરારત
દિલનો નેક છું સાહેબ,
શરારત કરું છું હું
સાજીશ નહીં !!
dilano nek chhu saheb,
shararat karu chhu hu
sajish nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
આ ખોટી-ખોટી ધમકી આપવાનું રેવાદે
આ ખોટી-ખોટી
ધમકી આપવાનું રેવાદે બેટા,
કુતરાનું લશ્કર જોઈને સિંહ
ક્યારેય ડરે નહીં !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
a khoti-khoti
dhamaki apavanu revade bet,
kutaranu laskar joine sinh
kyarey dare nahi !!
🐯🐯🐯🐯🐯🐯🐯🐯
Attitude Shayari Gujarati
2 years ago
સત્તા અને પાવર તો આપડી
સત્તા અને પાવર તો
આપડી પાસે પણ છે વાલા,
પણ ખોટો ઉપયોગ કરવો એ આપડા
સંસ્કાર માં નથી આવતું !!
satt ane pavar to
apadi pase pan chhe val,
pan khoto upayog karavo e apad
sanskar m nathi avatu !!
Attitude Shayari Gujarati
2 years ago
નસીબદાર તું નથી, કેમ કે
નસીબદાર તું નથી,
કેમ કે તારા નસીબમાં
હું નથી !!
nasibadar tu nathi,
kem ke tar nasibam
hu nathi !!
Attitude Shayari Gujarati
2 years ago