
ગેમ મોબાઈલ મા રમ બેટા,
ગેમ મોબાઈલ મા રમ બેટા,
અમારી સાથે રેવાદેજે નહિતર
જિંદગી ગોટાળે ચડી જશે !!
gem mobail m ram bet,
amari sathe revadeje nahitar
jindagi gotale chadi jashe !!
Attitude Shayari Gujarati
2 years ago
કાં તો મને છોડી દે,
કાં તો
મને છોડી દે,
કાં તો મારા પર છોડી દે !!
k to
mane chhodi de,
k to mar par chhodi de !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ખુદ પણ મને નથી
હું ખુદ પણ
મને નથી સમજી શકી,
તો તું મને શું ધૂળ સમજવાનો !!
hu khud pan
mane nathi samaji shaki,
to tu mane shun dhul samajavano !!
Attitude Shayari Gujarati
2 years ago
એક ના એક દિવસે તો
એક ના એક દિવસે
તો હાસિલ કરી લઇશ મંજીલ,
ઠોકરો કઈ ઝેર તો નથી જે
ખાઈ ને મરી જઈશ !!
ek na ek divase
to hasil kari laish manjil,
thokaro kai jher to nathi je
khai ne mari jaish !!
Attitude Shayari Gujarati
2 years ago
ખુદને ભૂલીને ભટકી ન જાઉં
ખુદને ભૂલીને
ભટકી ન જાઉં હું ક્યારેક,
એટલે જ અરીસાનો ટુકડો
ખિસ્સામાં રાખું છું !!
khudane bhuline
bhataki na jau hu kyarek,
etale j arisano tukado
khissam rakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયામાં એવો કોઈ Subject નથી
દુનિયામાં એવો
કોઈ Subject નથી બન્યો,
જે એક રાતમાં વાંચીને પાસ
ના કરી શકાય !!
duniyam evo
koi subject nathi banyo,
je ek ratam vanchine pas
n kari shakay !!
Attitude Shayari Gujarati
2 years ago
કિનારો ના મળે તો ભલે
કિનારો ના
મળે તો ભલે ના સહી,
ડુબાડી બીજાને ક્યારેય
તરવું નથી મારે.
kinaro n
male to bhale na sahi,
dubadi bijane kyarey
taravu nathi mare.
Attitude Shayari Gujarati
2 years ago
બુરાઈ કરવા વાળાઓ, બરાબરી કરી
બુરાઈ
કરવા વાળાઓ,
બરાબરી કરી બતાવો !!
burai
karav valao,
barabari kari batavo !!
Attitude Shayari Gujarati
2 years ago
જયારે મારો સમય આવશે ત્યારે
જયારે મારો સમય આવશે
ત્યારે એમને ઔકાત બતાવીશ એમની,
અત્યારે એમનો સમય છે બોલવા દો એમને !!
jayare maro samay avashe
tyare emane aukat batavish emani,
atyare emano samay chhe bolav do emane !!
Attitude Shayari Gujarati
2 years ago
બાદશાહ ભલે ગમે તે હોય,
બાદશાહ ભલે ગમે તે હોય,
પણ જ્યાં અમે પગ મુકીએ છીએ ત્યાં
બસ અમારી જ હકુમત ચાલે છે !!
badashah bhale game te hoy,
pan jy ame pag mukie chie ty
bas amari j hakumat chale chhe !!
Attitude Shayari Gujarati
2 years ago