
મારી ખૂશી અમુક લોકો જોઇ
મારી ખૂશી અમુક
લોકો જોઇ નથી શકતા,
ને એ લોકો મારું કંઈ ઊખાડી
પણ નથી શકતા !!
mari khushi amuk
loko joi nathi shakat,
ne e loko maru kai ukhadi
pan nathi shakat !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા જેવા કરોડો મળશે, પણ
મારા જેવા
કરોડો મળશે,
પણ હું તો નહીં જ મળું.
mar jev
karodo malashe,
pan hu to nahi j malu.
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ
જિંદગીમાં પાછું
વળવું ફાવ્યું જ નહીં સાહેબ,
કેમ કે રસ્તામાં કોઈ આપણું
આવ્યું જ નહીં !!
jindagim pachhu
valavu favyu j nahi saheb,
kem ke rastam koi apanu
avyu j nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી જગ્યાએ જો તમે હોત,
મારી જગ્યાએ જો તમે હોત,
વિશ્વાસ કરો થાકી
ગયા હોત !!
mari jagyae jo tame hot,
vishvas karo thaki
gay hot !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકો કરે એ કહીને કરે
લોકો કરે એ
કહીને કરે છે વ્હાલા,
અને અમે કરીએ એ ખબર
પણ નથી પડવા દેતા !!
loko kare e
kahine kare chhe vhal,
ane ame karie e khabar
pan nathi padav det !!
Attitude Shayari Gujarati
2 years ago
હું એ પરિસ્થિતિમાંથી નીકળ્યો છું
હું એ પરિસ્થિતિમાંથી
નીકળ્યો છું સાહેબ,
જ્યાં સાંભળનાર હિંમત
છોડી દે છે અને જોનાર દમ !!
hu e paristhitimanthi
nikalyo chhu saheb,
jy sambhalanar himmat
chhodi de chhe ane jonar dam !!
Attitude Shayari Gujarati
2 years ago
મારે તો મારા જેવું જ
મારે તો મારા
જેવું જ કોઈક જોઈએ,
કેમ કે મારાથી આગળ હોય
એમનાથી મારી બનતી નથી !!
mare to mar
jevu j koik joie,
kem ke marathi agal hoy
emanathi mari banati nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવો તો સિંહણ જેવીને
પ્રેમ કરવો તો
સિંહણ જેવીને સાહેબ,
હરણીઓ ક્યારે ફૂદકી જાય
નક્કી નહીં !!
prem karavo to
sinhan jevine saheb,
haranio kyare phudaki jay
nakki nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારા જ હાથમાંથી ઉડ્યા છે,
અમારા જ હાથમાંથી ઉડ્યા છે,
એટલે અમે સારી રીતે જાણીએ છીએ કે
એ પક્ષીઓ ક્યાં સુધી ઉડાન ભરી શકે છે !!
amar j hathamanthi udy chhe,
etale ame sari rite janie chie ke
e pakshio ky sudhi udan bhari shake chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે પ્રેમથી રહેશો તો પ્રેમી,
તમે પ્રેમથી
રહેશો તો પ્રેમી,
બાકી તો અમે પણ હરામી !!
tame premathi
rahesho to premi,
baki to ame pan harami !!
Attitude Shayari Gujarati
2 years ago