જરા ધીરે ચાલ ઓ સમય,
જરા ધીરે ચાલ ઓ સમય,
હજી તો ઘણા લોકોને એમની
ઓકાત દેખાડવાની છે મારે !!
jar dhire chal o samay,
haji to ghan lokone emani
okat dekhadavani chhe mare !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈને દુઃખ ના લાગે એ
કોઈને દુઃખ ના લાગે એ માટે
મૌન વજનદાર રાખું છું,
નહીં તો શબ્દો હું પણ
ધારદાર રાખું છું !!
koine dukh na lage e mate
maun vajanadar rakhu chhu,
nahi to shabdo hu pan
dharadar rakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી જિંદગી તો સદાબહાર છે,
મારી જિંદગી
તો સદાબહાર છે,
જે કંઈ મળ્યું છે એ મારા
ગજા બહાર છે.
mari jindagi
to sadabahar chhe,
je kai malyu chhe e mar
gaj bahar chhe.
Attitude Shayari Gujarati
2 years ago
અમારી ઔકાત તારા બાપને પૂછ,
અમારી ઔકાત
તારા બાપને પૂછ,
જ્યાં મળે સલામ ઠોકે છે !!
amari aukat
tar bapane puch,
jy male salam thoke chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જે દોસ્ત બનશે એની માટે
જે દોસ્ત બનશે
એની માટે જાન આપી દઈશ,
અને એ દોસ્તી પર જે લોકો આંખ
ઉઠાવશે એ લોકોના ખાનદાન ઉજાડી દઈશ !!
je dost banashe
eni mate jan api daish,
ane e dosti par je loko ankh
uthavashe e lokon khanadan ujadi daish !!
Attitude Shayari Gujarati
2 years ago
હું તો બક બક કરવાવાળી
હું તો બક બક
કરવાવાળી છોકરી છું,
મને તો કોઈ જી જી કરવાવાળો જોઈએ !!
hu to bak bak
karavavali chhokari chhu,
mane to koi ji ji karavavalo joie !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા દોસ્ત માટે તાકાત છું,
મારા દોસ્ત માટે તાકાત છું,
અને મારા દુશ્મનો માટે
આફત છું !!
mar dost mate takat chhu,
ane mar dusmano mate
afat chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીમાં હવે કંઇક એવું કરવું
જિંદગીમાં
હવે કંઇક એવું કરવું છે,
કે એ સામેથી કહે યાર મારે
તને મળવું છે !!
jindagim
have kaik evu karavu chhe,
ke e samethi kahe yar mare
tane malavu chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારું #Behavior જ એટલું આકર્ષક
મારું #Behavior
જ એટલું આકર્ષક છે ને,
કે ક્યાંય #Attitude બતાવવાની
જરૂર જ નથી પડતી !!
maru#behavior
j etalu akarshak chhe ne,
ke kyany#attitude batavavani
jarur j nathi padati !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘણીવાર મને થાય છે કે
ઘણીવાર મને થાય
છે કે જેવા સાથે તેવો થઇ જાવ,
પણ પછી થાય ના યાર આવું કરવું
મને ના શોભે !!
ghanivar mane thay
chhe ke jev sathe tevo thai jav,
pan pachi thay na yar avu karavu
mane na shobhe !!
Attitude Shayari Gujarati
2 years ago