Teen Patti Master Download
હેરાન તો એ લોકો છે

હેરાન તો એ
લોકો છે જેને સંપતિ જોવે છે,
બાકી અમે તો દ્વારકાધીશે આપેલી
જિંદગીથી ખુશ છીએ !!

heran to e
loko chhe jene sampati jove chhe,
baki ame to dvarakadhishe apeli
jindagithi khush chie !!

જે કહું છું બસ સામે

જે કહું છું
બસ સામે જ કહું છું,
નહીંતર મૌન રહું છું સાહેબ !!

je kahu chhu
bas same j kahu chhu,
nahintar maun rahu chhu saheb !!

આપણે હંમેશા મોજમાં રહેવાનું, બળતરા

આપણે હંમેશા મોજમાં રહેવાનું,
બળતરા કરવાવાળા
તો કર્યા કરે !!

apane hammesh mojam rahevanu,
balatar karavaval
to kary kare !!

નસીબના તુફાનથી મારું કંઇ જ

નસીબના તુફાનથી
મારું કંઇ જ નથી બગડવાનું,
કેમ કે હું કિસ્મત પર નહીં પણ
ખુદ પર ભરોસો કરું છું !!

nasiban tufanathi
maru kai j nathi bagadavanu,
kem ke hu kismat par nahi pan
khud par bharoso karu chhu !!

મને હરાવીને મારો જીવ લઇ

મને હરાવીને મારો
જીવ લઇ જાય એ મંજુર છે મને,
પણ દગો કરવાવાળાને હું બીજો
મોકો નથી આપતો !!

mane haravine maro
jiv lai jay e manjur chhe mane,
pan dago karavavalane hu bijo
moko nathi apato !!

મિલાવું હાથ તો એમાં મિલાવટ

મિલાવું હાથ તો
એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ
હું નથી કરતો !!

milavu hath to
em milavat hu nathi karato,
sambandhom samay varti sajavat
hu nathi karato !!

મારા માટે, હું એકલી જ

મારા માટે,
હું એકલી જ
કાફી છું !!

mar mate,
hu ekali j
kaphi chhu !!

ફૂલની જેમ સાચવીને રાખ્યું છે

ફૂલની જેમ સાચવીને
રાખ્યું છે મેં મારું હૃદય,
દર્દ આપો તો જરા સમજી
વિચારીને આપજો !!

phulani jem sachavine
rakhyu chhe me maru hr̥day,
dard apo to jar samaji
vicharine apajo !!

મારા જીવવાની રીત જ કંઇક

મારા જીવવાની
રીત જ કંઇક અલગ છે,
હું કોઈના ઈશારા પર નહીં
મારી જીદ પર જીવું છું !!

mar jivavani
rit j kaik alag chhe,
hu koin ishar par nahi
mari jid par jivu chhu !!

જરા ધીરે ચાલ ઓ સમય,

જરા ધીરે ચાલ ઓ સમય,
હજી તો ઘણા લોકોને એમની
ઓકાત દેખાડવાની છે મારે !!

jar dhire chal o samay,
haji to ghan lokone emani
okat dekhadavani chhe mare !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.