Teen Patti Master Download
હવે માત્ર Available નહીં, Valuable

હવે માત્ર
Available નહીં,
Valuable બનવું છે મારે !!

have matr
available nahi,
valuable banavu chhe mare !!

હું ક્યારેય ખોટી ગણતરી નથી

હું ક્યારેય ખોટી
ગણતરી નથી કરતો,
બાકી અહીંયા તો તારા જેવા
ઘણા આવ્યા અને ઘણા ગયા !!

hu kyarey khoti
ganatari nathi karato,
baki ahiny to tar jev
ghan avy ane ghan gay !!

એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ,

એટીટ્યુડ તો
બાળકો બતાવે સાહેબ,
અમે તો લોકોને એમની ઔકાત
દેખાડીએ છીએ !!

etityud to
balako batave saheb,
ame to lokone emani aukat
dekhadie chie !!

આ સસ્તા માણસોના જમાનામાં, કોહીનુર

આ સસ્તા
માણસોના જમાનામાં,
કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!

a sast
manason jamanam,
kohinur hiro banav mangu chhu hu !!

હોશ તો એના ઉડાડવા જ

હોશ તો
એના ઉડાડવા જ છે,
જે પોતાની જાતને તોપ સમજે છે !!

hosh to
en udadav j chhe,
je potani jatane top samaje chhe !!

કોઈને હું આમ તો કોઈને

કોઈને હું આમ
તો કોઈને તેમ લાગુ છું,
દુનિયા ગઈ તેલ લેવા પણ
તમને હું કેમ લાગુ છું !!

koine hu am
to koine tem lagu chhu,
duniy gai tel lev pan
tamane hu kem lagu chhu !!

જો આદત મારી સહેવાની ના

જો આદત
મારી સહેવાની ના હોત,
તો હિંમત તારી કંઈ કહેવાની ના હોત !!

jo adat
mari sahevani na hot,
to himmat tari kai kahevani na hot !!

ઉપરવાળો પણ મારો આશિક છે,

ઉપરવાળો
પણ મારો આશિક છે,
એટલા માટે તો કોઈનો
થવા નથી દેતો !!

uparavalo
pan maro ashik chhe,
etal mate to koino
thav nathi deto !!

આપણને ચાહવા કોઈને મજબુર ના

આપણને ચાહવા
કોઈને મજબુર ના કરી શકાય,
પણ કોઈ આપણને ચાહે એવી વ્યક્તિ
જરૂર બની શકાય !!

apanane chahav
koine majabur na kari shakay,
pan koi apanane chahe evi vyakti
jarur bani shakay !!

ટૂંકમાં કહું તો અમારા વિશે

ટૂંકમાં કહું તો અમારા
વિશે એ લોકો વધારે જાણે છે,
જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!

tunkam kahu to amar
vishe e loko vadhare jane chhe,
je lokone ame pote pan nathi janat !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.