Teen Patti Master Download
બેશક કમી હશે મારામાં સાહેબ,

બેશક કમી
હશે મારામાં સાહેબ,
પણ લોકોની જેમ હું
બેઈમાન નથી !!

beshak kami
hashe maram saheb,
pan lokoni jem hu
beiman nathi !!

કોઈના હાડકા તોડવા હોય તો

કોઈના હાડકા તોડવા હોય
તો એક સેકન્ડ પણ નથી વિચારતો,
પણ કોઈનો ભરોસો તોડતા મારો
જીવ કદી ચાલતો નથી !!

koin hadak todav hoy
to ek sekand pan nathi vicharato,
pan koino bharoso todat maro
jiv kadi chalato nathi !!

ભલે જલાવે દુનિયા મને પણ

ભલે જલાવે દુનિયા
મને પણ હું તો જીવવાનો,
લાખ ભેળવો માટીમાં મને પણ
હું તો બેઠો થવાનો !!

bhale jalave duniy
mane pan hu to jivavano,
lakh bhelavo matim mane pan
hu to betho thavano !!

હું એક જ શોખ જોરદાર

હું એક જ
શોખ જોરદાર રાખું છું,
પરિસ્થિતિ ગમે તે હોય પણ ચહેરા
પર મુસ્કાન રાખું છું !!

hu ek j
shokh joradar rakhu chhu,
paristhiti game te hoy pan chaher
par muskan rakhu chhu !!

બની શકે કે મારા વિચારો

બની શકે કે મારા
વિચારો તમને ના પણ ગમે,
અહીં ભાગવત ગીતા પર પણ
સવાલ કરનારા બેઠા છે !!

bani shake ke mar
vicharo tamane na pan game,
ahi bhagavat git par pan
saval karanar beth chhe !!

લાખોમાં મળે છે એક તારા

લાખોમાં મળે છે
એક તારા જેવી પ્રેમિકા,
અને કરોડોમાં એક મળે છે
મારા જેવો પ્રેમી !!

lakhom male chhe
ek tar jevi premik,
ane karodom ek male chhe
mar jevo premi !!

હવે લાઇફમાં આવી ગયા તો

હવે લાઇફમાં આવી
ગયા તો જીવવુંતો પડશે જ,
અને જીવવું હોય તો કાઈ નબળું
થોડું જીવાય !!
😎😎😎😎😎😎😎

have laifam avi
gay to jivavunto padashe j,
ane jivavu hoy to kai nabalu
thodu jivay !!
😎😎😎😎😎😎😎

આજે એનો ઘમંડ તૂટશે, આજે

આજે એનો ઘમંડ તૂટશે,
આજે અમે પણ બીજાના
થઇ ગયા !!

aje eno ghamand tutashe,
aje ame pan bijan
thai gay !!

માન્યું કે તમે હદથી વધારે

માન્યું કે તમે
હદથી વધારે હોંશિયાર છો,
પણ સાવ નાદાન તો અમે
પણ નથી સાહેબ !!

manyu ke tame
hadathi vadhare honshiyar chho,
pan sav nadan to ame
pan nathi saheb !!

નથી ઉઠાવતો કોઈની મજબુરીનો ફાયદો,

નથી ઉઠાવતો
કોઈની મજબુરીનો ફાયદો,
મારા જીવનનો આ છે એક
મજબુત કાયદો !!

nathi uthavato
koini majaburino fayado,
mar jivanano chhe ek
majabut kayado !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.